________________
{ $ મામતિના પ્રસંગો છે
[ પ્રકરણ-૮].
–શ્રી રાજુભાઇ પંડિત
!
૮. વણિકકુળમાં ક્ષાત્રતેજ જન્મ કયાંથી? “જરાસંઘની પુત્રી જીવયશા પિતાના અને પતિના કુળને સંહાર કરનારી છે, કે રાજન્ !”
રાજકુમારી કુંતી કે જે પાંડુરાજા સાથે પરણ્યા પછી યુધિષ્ઠિર નામના પુત્રની માતા બની હતી. આથી પુત્ર જન્મની ખુશાલી મનાવવા કુંતીના પિતૃઘરેથી આવેલા ખુશખુશાલ બનેલા કરકે કુંતીને ભેટણાંએ આપ્યા પછી કુંતીએ પિતૃઘરના સમાચાર પૂછતા કરકે સમાચાર આપતા આપતા જણાવ્યું કે—હે દેવી ! ત્રિખંડેશ્વર જરાસંઘે આપણા સમુદ્ર વિજય રાજાને એકાએક જ આજ્ઞા કરી કે –“સિંહપુર નામના નગરમાં ૧ પ્રચંડ શકિતશાળી સિંહ જેવો પરાક્રમી સિંહરથ રાજા છે. મારી આજ્ઞા ન માની હોય છે તો એક આ સિંહરશે. નથી માની જઈને તેને તમે યુદ્ધમાં જીવતોને જીવતો પકડી છે 8 લાવો. આના બદલામાં હું તમને મારી પુત્રી જીવયશા તથા તમને મન પસંદ એક નગર અને સુવર્ણથી ભરેલો એક મહેલ આપીશ.”
ત્રિખંડેશ્વર જરાસંઘની દૂત દ્વારા અકસ્માત જ આવી પડેલી આ આજ્ઞાથી જ આપણું સ્વામી સમુદ્રવિજય સ્વયં સિંહરથ સાથે યુદ્ધ કરવા જવા તૈયાર થયા પરંતુ છે
અતુલપરાક્રમી વાસુદેવે પ્રણામ કરીને કહ્યું હે દેવ ! હરણ જેવાને હણવા જવા સિંહને ! પંજો ઉગામવાની જરૂર જ ક્યાં છે? હું આપને સેવક હાજર હોવા છતાં આપ વડિલ છે { જશે તે ઉચિત નહિ લાગે. અંધકારને વિનાશ વેરનાર અરૂણદય થયા પછી સૂર્યને . 8 અંધકારને વિનાશ કરવા જવાની જરૂર નથી રહેતી, દેવ!આ રીતે અત્યંત આગ્રહ છે પૂર્વક કહેતા વાસુદેવને સમુદ્રવિજય રાજાએ સેનામાં સ્થાપન કરીને વિજય માટે વિદાય ? આપી.
વાર દેવે પણ શકિતશાળી એવા પોતાના સેવક કંસની સાથે યુદ્ધ પ્રયાણ કર્યું. 5 છે સિંહરથ સાથે યુદ્ધ છેડીને જીવતે જીવતો ને જ સિંહને પકડી લઈને બેડીઓથી બાંધીને તે છે થોડા જ દિવસમાં સમુદ્રવિજય રાજા આગળ સિંહ રથને બંધનદશામાં જ પ્રસ્તુત કર્યો. 5 ૧ નગરીમાં સિંહરથનો જયોત્સવ કરીને હવે સમુદ્રવિજય રાજા, વાસુદેવ સહિત છે જરાસંઘ રાજા પાસે જવા રાજગૃહ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં જતા હતા ત્યારે T કોર્ટુકિ નામના એક જ્ઞાનીએ એકાંતમાં લઈ જઈને રાજા અને વાસુદેવને કહ્યું કે–