Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Eાં જ્ઞા ન ગુણ ગ ગ ાં
–શ્રી પ્રજ્ઞાંગ
-
:
૦ જીવના ૫૮૪ ભેઢ. તે આ રીતે.
૧૧ એકેન્દ્રિયના ૩ વિકલેન્દ્રિયના ૭ નારકી ૧ મનુષ્ય ૧ તિર્યંચ ૧ સંમૂર્છાિમ મનુષ્ય
૪ દેવના તે આ રીતે ૧૦ ભવનપતિ ૫ તિષિ ૮ વ્યંતર ૧૨ દેવલોક ૯ વેક ૫ અનુત્તર
૨૪
#૨૪=૭૩ આના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૭૩૨=૧૪૬. ૧૪૬ ના ભવ્ય, આસન ભવ્ય, અભવ્ય અને દુર્ભવ્ય તે ચારથી ગુણતાં ૧૪૬૪૪=૫૮૪ ભેદ કુલ થાય.
૦ સાત પ્રકારની ભિક્ષા અંગે (પ્રવચન સારોદ્ધાર ગાથા ૭૩૯) સંસૂદ, અસંસૃષ્ટ, છે છે ઉદ્ભૂત. અલ્પલપિત, અવગૃહીત, પ્રગૃહીત અને ઉજ્જિતધર્મા. આ સાત પ્રકારની ભિક્ષા છે.
૧. સંસૃષ્ટ-છાશ કે ઘી આદિ ચીકણું પઢાર્થ વડે હાથ કે ભાજન પાત્ર ખરછે. ડાયેલા હોય. તે ખરડાયેલા હાથ કે ભાજન પાત્ર વડે જે ભિક્ષા ગ્રહણ કરવી તે સંસ્કૃષ્ટ ભિક્ષા.
૨. અસંસૃષ્ટ-છાશ કે ઘી આદિ ચીકણું પઢા વડે નહિ ખરડાયેલા હાથ કે છે . ભાજન પાત્ર વડે જે ભિક્ષા ગ્રહણ કરવી તે અસંસૃષ્ટ ભિક્ષા.
૩. ઉદધૃત–તપેલી વગેરે મૂળ ભાજનમાંથી થાળી વગેરે બીજા ભાજનમાં કાઢેલું કે ભેજન ગ્રહણ કરવું તે ઉદ્ભૂત ભિક્ષા.
૪. અ૫લેપિતા–લેપ એટલે ચીકાશ જેની અંદર નથી એવા નિરસ વાલછે. ચણા વગેરેને ગ્રહણ કરવા તે અથવા જે ગ્રહણ કરતાં પશ્ચાત્ કર્મ આઢિથી ઉત્પન્ન ૨ થયેલે કર્મને બંધ અલ્પ થાય તે અ૫પિકા ભિક્ષા. ૫. અવગૃહીતા -ભજન વખતે થાળી નગેરે ભાજનમાં પૂર આદિ જે ભજન
( જુએ ટાઈટલ ૩ જું )
-
-
-
-
-