SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઇટલ ૨ નું ચાલુ) : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૯. અધે લેાકમાં જીવના ૧૧૫ ભેઢ મળે. તે આ રીતે. ૭-નારકી. ૧૫-૫૨માધામી. ૧૦-વનપતિ આ ૩૨ ના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેઝથી ૩૨૪૨ = ૬૪. ૪૮ તિ. 'ચના ૩ મનુષ્યના (અધેાલેાકના પર્યાપ્ત, અપર્યાપ્ત અને સંમૂમિ ભેદથી) ૧૦. તીતિલાકમાં જીવન ૪૨૩ ભેઢ મળે તે આ રીતે. ૩૦૩–મનુષ્યના ૪૮-તિય ઇંચના ૭૨-દેવના તે આ રીતે ૧૬ વાળુ વ્યંતર, ૧૦ તિયક જા ભક તથા ૧૦ જયાતિષી એ ૩૬ ના પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે ૩૬૪૨ = ૭૨. ૧૧. ઉલાકમાં જીવના ૧૨૨ ભેઢ મળે. ૪૬–તિય ચના (બાઢર તેઉકાય પર્યાપ્ત અને અપર્યાપ્ત છેડીને) ૭૬ દેવના તે આ રીતે, ૩. મિીષી, ૧૨. દેવલેાઇ, ૯. લેાકાંતિક, ૯. ગ્રે વેચક, ૫. અનુત્તર વિધાનના એ ૩૮ દેવાના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ૩૮×૨ = ૭૬. ૧૨. દ્ધિશીલા પર જીવના ૧૨ ભેદ મળે તે આ રીતે, ૧૦, પાંચ (૫) સ્થાવરના સૂક્ષ્મ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત, ૨. બાદર વાસુકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત. ૧૩. સાતમી નરકના તળે પણ તે જ રીતના ૧૨ ભેઠ મળે. ૧૪. સ્વયંભૂ રમણ સમુદ્રના અંતે પણ તે જ ખાર ભેઢ મળે. ૧૫. લેાક આકાશમાં સર્વત્ર ૫૬૩ ભેદ મળે. F
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy