________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી.એન.૮૪ શવ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
[\\” સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
૦
૦ સંસારમાં રખડાવનાર આ શરીર છે. કેમકે, આ શરીરને ઈદ્રિય વળગેલી છે. આ * ઇન્દ્રિયોની વિષય પાછળ દેટ છે. મન, ઇન્દ્રિયોને આધીન છે. તે બધા તેગા થઈ?
આત્મા પાસે પાપ કરાવે છે અને પછી આત્માને દુર્ગતિમાં મોકલી આપે છે. છે ગમે ત્યારે પણ મારે મેક્ષ થવાને છે આવું સાંભળી જેને આનંદ ન થાય તે 0
“બહુલ સંસારી છે. છે ભગવાને કહેલ ધર્મક્રિયા ય જેમ તેમ કરે તે પણ ‘બહુલ સંસારીપણું લક્ષણ છે 0 છે અને જેને વિધિને ખપ ન હોય, અવિધિને ડર ન હોય તે ય બહુ સારી–
પણાનું લક્ષણ છે. ૦ સંસારથી છૂટવું ન હોય, સંસાર ઘટાડવું ન હોય તે જીવ સાધુ કે શ્રાવક થાય તે
તે પણ સંસાર વધારે. & ૦ સાધુપણુમાં આવી છે જે ગમે તેમ વતે તેથી તેને પાપાનુબંધી જ પાપ બંધાય, કે છે અને તે પણ ભારે. કારણ? સાધુપણાની અવગણના કરે છે માટે. * ૦ મન-વચન-કાયાને અંકુશમાં લાવે તેનું નામ ધર્મ. ક . જે જીવ પોતાનું અંગત કહે છે તે વીતરાગના શાસનને સાધુ નથી. ૦ શ્રી સિદ્ધ થવું એટલે “અશરીરી થવું જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી સંસાર છે
ચાલુ રહે. માટે આ શરીર પાસે આરાધનાનું કામ લેવા માટે જરૂર પૂરતું આપવું. તે બાકી શરીરને જેટલું કષ્ટ આપવું પડે તેટલું આપવું કેમકે, આ શરીરને કષ્ટ 0
આપવામાં આત્માને લાભ જ છે. 0 ૦ શરીરના સેવક તે સંયમ-તપના ઘેરી હોય, તેનામાં અહિંસા સંભવે નહિ, તે 0 હિંસક હોય. 0 ૦ સંયમ–તપના ગુલામ પ્રશંસાપાત્ર. પૈસાના-ભાગના ગુલામ નિંદાપાત્ર. 0િ , કામણ–તેજસ રૂપ શરીરને તપાવવા-નાશ કરવા માટે તપ છે. • des coooooooooooooooose
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦eo
૦
-
1
8 સકે હાય,