SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન શાસન (અઠવાડિક) { ૫ ન છોડવાનું નથી કહ્યું? આવશ્યક કરનારમાં આવા અવગુણ હોઈ શકે ખરા ? એટલે આ એમ જ થયું કે આપણે આપણી અનુકુળતા મુજબ ધર્મ કરવા માંગીએ છીએ. ભગ- ૨ વાનની આજ્ઞા મુજબ કરવાનો વિચાર જ નથી કરવું. આ બે કારણે તેને આપણે આ અનંત કાળ કહેલો ધર્મ અને એવી જ રીતે આજે કરતો ધર્મ સંસારમાં રખડાવે છે. સાચા માર્ગે આવવા માટે કદાચ ધર્મની ક્રિયા ઓછી થશે તો ચાલશે પરંતુ ભગવાનની 4 આજ્ઞાના ઉલ્લંઘન કરીને કરેલી ક્રિયાઓ તે સંસાર વર્ધક જ બનશે. માટે ધર્મને સફળ બનાવવા માટે સમકિત જોઇશે જોઇશે અને જોઇશે જ. અને હું છે તેને પાળવા માટે ૩૫ ગુણે ચુત માર્ગાનુસારી બનવું જ પડશે. એટલે સમકતનું દ્વાર છે 8 માર્ગાનુસારી-ન્યાય ધર્મ જ છે. હ : હા હા હા હાજર રહe૦ .: શ્રી જિનપૂજાથી આઠે કર્મોનો નાશ થાય છે : –પૂ. સા શ્રી અક્ષય ગુણશ્રીજી મ. ? પરમાર અને તે પકારી શ્રી જિનેશ્વરભગવંતની પોતાની શકિત મુજ એ પોતાના ૬ R દ્રવ્યથી પૂજા=ભકિત કરવી તે વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. દ્રવ્યપૂજા તે દ્રવની મમતા હૈ છે ઉતારવા માટે અને ભાવપૂજાને પામવા માટે છે. પ્રભુની પૂજા-ભક્તિનો મહિમા ગાતાં છે ઉપકારી પરમઈએ જણાવે છે કે – ચૈત્યવંદન કરવાથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે. પ્રભુજીના દર્શનથી દર્શના- વરણીય કર્મને નાશ થાય છે. જયણાપાલનથી વેહનીયમને નાશ થાય છે. પ્રભુનું ગુણ- ગાન કરવાથી મેહનીયમને નાશ થાય છે. દર્શન-પૂજન-ભક્તિ વખતે શુદ્ધ અધ્યવસાથે સંકર નિર્મલ પરિણામોથી અશુભ આયુષ્યકર્મને નાશ થાય છે. ભુનું નામ સ્મરણ કરવાથી અશુભ નામકર્મને નાશ થાય છે. પ્રભુના વંદન-પૂજનથી નીચગોત્રને ૧ નાશ થાય છે અને યથાશક્તિ પિતાનું દ્રવ્ય વાપરવાથી અંતરાય કર્મને નાશ થાય છે. વિધિપૂર્વક મંદિરે જવાથી ઢાન-શીલ-તપ અને ભાવ ધમની આરાધના થાય છે. માટે વિવેકી શ્રાવકેએ ઝટ ભગવાન બનવા માટે વિધિપૂર્વક પ્રભુ પૂજા ભક્તિ રે કરવી જોઈએ. તેમ કરી સૌ પુણ્યવાને ભગવાન બની જાય તે જ મંગલ કામના..
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy