________________
વર્ષ ૯ અં; ૩૫ તા. ૨૯-૪-૯૭ :
ન્યાય સંપન્ન વિભવ એ મુખ્ય ગુણ છે કે જેનાથી જીવ સંતારના પદાર્થો ધન છે ઉપરની મમતા તોડાવી શકે છે. આજે મેટા ભાગનું માનસ એવું છે કે ગમે તેમ કરીને છે સંસારના સુબોધન જોઈએ. ત્યારે ન્યાય સંપન વિભવ ગુણ વાળો આત્મા કહે છે કે ?
જોઈએ છીએ પરંતુ સાચી રીતે ન્યાયી રીતે મળે તો જ જોઈએ છીએ અને આ જ છે ગુણને કારણે જીવની સંસારના સુખ કે ધન ઉપરની તીવ્ર આસક્તિ તોડવા માટેનું છે કારણ બને છે. અને આવો જીવ શ્રી વિતરાગ પરમાત્માનો ધર્મ સાંભળવા લાયક બને છે. આવા મર્ગાનુસારી જીવ જ્યારે શ્રી વિતરાગ ભગવાનની વાણી સાંભળે ત્યારે તેને છે
ધર્મની સાચી સમજ આવે છે. શ્રદ્ધા જાગે છે અને નકકી કરે છે કે આચરણા તો શ્રી * જિનેશ્વર ભગવંતોએ કહ્યા પ્રમાણે કરવાનું છે. તે જે કહે તે જ સાચું અને શંકા વિનાનું છે. આ વાણી તેના હૃદયમાં જડબેસલાક બેસી જાય છે અને નિત્ય એવી ન ભાવનામાં રમે છે કે જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલી વાતનું આચરણ કરી શકું.
આ વટ શ્રદ્ધા અને તેની આચરણાની ભાવના તેનું નામ સમકત
એટલે મુખ્ય વાત એ કે સમકિત પામવા માટે માર્ગાનુસારિતાના ગુણો પામવા છે 8 મેળવવા અને આ જ કારણ કે જે સમકીત પામવા માટેનું તે ભૂલાઈ ગયું છે. માત્ર કે ક્રિયાના પ્રેમી જ સમકિત પામવા માટે સમકિત વગરની ક્રિયા કરવાનું કહી શકે છે છે જે અયોગ્ય અને મિથ્યાત્વને ગાઢ બનાવનારૂં છે.
નિત્ય પૂજા કરનારને દર્શન પૂજાની વિધિની પરવા નથી. જાણવાની ઈચ્છા નથી. ? = ૮૪ આશાતનાઓની જાણ નથી અને મનસ્વી રીતે પૂજા કરવી છે અને આજે ગમે તે સાધુ ગમે { તેને ન પૂજન કરવાના નિયમે આપી દે છે તેવી જ રીતે સામાયિક-પ્રતિક્રમણ કરનારને 8. છે તેના ૩૨ દેવની જાણ નથી–જાણવાની ઈચ્છા નથી તે પછી તે ૩૨ અષથી બચશે છે કેવી રીતે? સામાયિક પારતા શેના મિચ્છામિ દુક્કડમ કરશે. મુહપત્તિના ૫૦ બોલની * જાણ નથી તે મુહપત્તી ખંખેરીને શું પડિલેહણ કરશે? આ તો સાચા સામાયિક- 4
પ્રતિક્રમણ કરનારના ચાળા પાડતા હોય તેવું લાગતું નથી? શું સાચા આરાધકની ? આશાતના કરનાર નથી ? તે શું આવું બધું કરવાથી સમકત પાળી શકાશે? શ્રી વીતરાગ પરમાત્માઓએ ફરમાવેલી ટશન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કેવી મહાન ક્રિયાઓ જે મુક્તિને સંભાળનાર છે તેની મજાક નથી કરતા.
આર બચાવ કરવામાં આવે છે કે શ્રાવકે આવશ્યક ક્રિયાઓ કરવી જોઈએ. પણ તે શ્રાવકે કરવાની છે. જે સમકતને પાળેલા છે તેમને માટે છે. શ્રાવકને આવશ્યક છે 8 કરવાનું કહ્યું તો શું તેને અનીતિ, અન્યાય, છેતરપીંડી, વિશ્વાસઘાત, આદિ અવગુણે