________________
| મા સમકીતનું દ્વાર પક { જ નહ હ -
મનુભાઈ નગીનદાસ નગરશેઠ મારકીટ, રતનપળ, અમદાવાદ
અનાઢિ અનંતકાળથી આ જીવ સંસારમાં ભટકે છે. તેમાંય વળી શાસ્ત્રોમાં વર્ણન છે આવે છે કે આ જીવ અનંતીવાર જેન શાસન પામ્યો. અનંતા એવા કય. છતાં તેનો આ વિસ્તાર ન થયો. જૈન શાસનને એ પામ્યા પછી પણ જે સંસારમાંથી વિસ્તાર ન છે છે થાય તો શા માટે આપણો નિતાર ન થયો તેની વિચારણા કરવી તે પાડશે જ.
આજે આપણને એક જ વાત શીખવવામાં આવે છે કે ધર્મ કરશે તે સંસારથી કે { તરશે. આપણે કંઈ ઓછો ધર્મ કર્યો છે? અનંત એવા ર્યા તો બીજા ધર્મો કેટલા
કર્યા હશે તેની કલ્પના તે કરી જુએ. એટલે કે આજ સુધી આપણે જે ધર્મ કર્યો અને ! આજે જે ધર્મ આપણે કરીએ છીએ તેમાં જરૂર કોઈ મોટી ખામી હશે જ.
મૂળ ખામી તો એ જ જડશે કે સમ્યકત્વ નથી માટે ધર્મ સફળ થતો નથી. છે સમ્યકત્વ વગરના બધા જ ધર્માનુષ્ઠાને સંસાર વધારનારા છે. મિથ્યાત્વ ગઢ બનાવનાર છે છે. એટલે કે જે ધર્માનુષ્ઠાન કરવાથી મુકિત મળવી જોઈએ તેનાથી જ મિથ્યાત્વ ગાઢ બને ઇ છે એટલે કે ધર્માનુષ્ઠાન કરનારે જરૂરથી વિચારવું પડશે કે ધર્માનુષ્ઠાન સ લ બનાવવું છે કેવી રીતે? એટલે કે સમ્યકત્વ મૂલક કરીશું તો જ સફળ બનશે તે સમીકત્વ પામવું ને કેવી રીતે? તે કહેશે કે ધર્માનુષ્ઠાન કરો. અરે ભાઈ સમ્યકત્વ વગર ધર્માનુષ્ઠાન મિથ્યાત્વ
વધારે એજ ધર્માનુષ્ઠાનથી સમ્યકત્વ કેવી રીતે મળે? એટલે મૂળભૂત સમ્યકત્વ કેમ પામવું
તેને સાચો ઉકેલ જડતું નથી. { જે શાસનમાં સમ્યકત્વને આટલો બધો મહિમા છે. જેના વગર શાસનમાં પ્રવેશ ૨ છે નથી તેને પામવાને સાચે રસ્તે પામવો જ રહ્યો.
શ્રેણી માંડવા માટે અપ્રમત્તાવસ્થા જોઈએ. અપ્રમત્તાવસ્થા સર્વવિરતિ ધર્મથી આવે, દેશવિરતિ સર્વવિરતિને લાવે સભ્યત્વ લાવે દેશવિરતિને તે સમ્યકત્વ શાથી આવે? 2 આજે આ મુંઝવણ મોટામાં મોટી છે. મોટા ભાગે એમ કહેવાય છે કે દેશવિરતિની ક્રિયાઓ સમ્યકત્વ લાવે. ત્યાં જ આપણે માર ખાઈએ છીએ. સમ્યકત્વ કઈ ક્રિયાથી નથી આવતું તેના માટે જોઈએ માર્ગોનુસારિતા. શ્રી જિનેશ્વર ભગવંતોએ કહે લી માર્ગનુસારિતા જ સમતિ પમાડી શકે છે. અને એટલે જ તેને ધર્મ પામવા માટે લાયક કહ્યો છે. માર્ગાનુસારિતામાં તે મુખ્ય ન્યાય સંપન્ન વૈભવ, મા-બાની ભકિત, 1 કરૂણા, સૌજન્યતા, દાક્ષિણ્યતા, સજજન જેવા ગુણ પામેલ આત્મા માર્ગને પામી શકે છે છે છે. આમ તે કુલ ૩૫ ગુણે કહ્યા છે પરંતુ ઉપરનામાં બધા ગુણે સમાઈ જાય છે. !