Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./સેન. ૮૪ guපපපපපපපපපපපපපපjපපපපපපපා 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
છે તે TU HIST)
સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ હા
220029૦૦૦૦૦૦૦૦૦૦e
-
૦
૦ પંડિત થવા માટે, વિદ્વાન કહેવડાવવા માટે, નામના માટે કે પેટ ભરવા માટે ભણવાની મના છે પણ ભણવાનું તે આત્મકલ્યાણ માટે છે. ભણવાનું તે આત્માની
અનંત શક્તિ ખીલવવા માટે છે. ૦ સમ્યગ્દષ્ટિ સમ્યફ રીતે વિચારે માટે જ્ઞાનીનું એક પણ અનુષ્ઠાન એને દુષ્કર ન 8
લાગે. એને તે સંસારની પ્રવૃત્તિઓ દુષ્કર લાગે. ૦ દેવ, ગુરુ અને ધર્મ ઉપર, એની આજ્ઞા ઉપર સાચો પ્રેમ પ્રગટયા વિના સમ્યક્ત્વ છે 0 ટકે નહિ. 0 ૦ આત્માને અને આત્માના સ્વરૂપને સાચી રીતે સમજનાર સ્વ–પર ઉપકાર કરી શકે. તું 0 2 શ્રી જિનેશ્વરને દેવની આજ્ઞાનું પાલન શ્રી સંઘને સહેલું લાગે અને દુનિયા જે તે છે માર્ગે જાય છે તે શ્રી સંઘને ભયંકર લાગે. ૦ જેને મુક્તિ ન ગમે, જેને સંયમ સુંઢર ન લાગે અને જેને સંસારની અસારતાનું
ભાન ન થાય, એવાં ટેળાને સંધમાં ભેળા કરાય તે ધાંધલ જ થાય ને ! ૦ સ્વાર્થવૃત્તિનો નાશ ફળે તે જ શ્રી જિનેશ્વર દેવના શાસનની દેશના ફળે.
૦ અર્થ કામ માટે તે દુનિયા બધું કરવા તૈયાર છે. એ માટે તે ઢગલાબંધ ને ત્યાગી છે 9 બનાવી શકાય. મોક્ષ માટે ત્યાગી બનનારા તટે છે.
૦ સંસારના સ્વરૂપને યથાસ્થિત જોઈ શકનારા આત્મા પ્રશાન્ત બને છે. એટલે એની Q કે લાલસાએ માત્ર શમે છે. પછી એ બહિરાત્મા મટી અંતરાત્મા બને છે. 2.
જ. સુખને દુઃખ ન મનાય ત્યાં સુધી ધર્મની આરાધના દુષ્કર છે. તે ( ૦ સંસાર સાગર તરે હોય તેના માટે મંદિર-ઉપાશ્રય છે, સંસાર જેને મીઠો ! 0 લાગતો હોય તેના માટે નહિ. 0 ૦ માન-પાન, ખ્યાતિ-પ્રખ્યાતિ આદિને ભુખ્યો જીવ જ્યારે ભગવાનના ધમને કલ- 6 આ કિત કરે તે કહેવાય નહિ. oceeeeeeeeeeeeeeeee
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું