Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ્ઞાન ગુણ ગંગા !
–. પ્રજ્ઞાંગ
૦ ના પ૬૩ જે ભેદો છે તેમાં કયા ક્યા ક્ષેત્રમાં કેટલા ભેદો હોય તે અંગે.
૧ ભરતક્ષેત્રમાં ૫૧ ભેટ - ૪૮ તિર્યચના તથા ૩ મનુષ્યના તે આ રીતે છે { ભરતક્ષેત્ર રૂપ કર્મભૂમિના અપર્યાપ્ત, પર્યાપ્ત અને સંમૂરિષ્ઠમ મનુષ્ય કુલ મલી પ૧ થાય.
૨. જંબુદ્વીપમાં ૭૫ જીવ ભેટ મળે તે આ રીતે, ૪૮–તિરચના ૨૭મનુષ્યના છે તે આ રીતે : ભરત, ઐરાવત, મહાવિદેહ, હેમવંત, હિરણ્યવંત, હરિવર્ષત્ર રમ્યછે ક્ષેત્ર, દેવકુરુ અને ઉત્તરકુરુ એ નવ ક્ષેત્રના પર્યાપ્ત, અપર્યાપ્ત અને સંપૂમિ એ ત્રણ મનુષ્યના ભેઢ ગણતાં ૯૪૩=૨૭ થાય.
૩. લવણ સમુદ્રમાં જીવના ૨૧૬ ભેઢ મળે, ૪૮-તિરચના ૧૬૮- મનુષ્યના તે આ રીતે પ૬ અંતરદ્વીપના મનુષ્યના પત, અપર્યાપ્ત અને સંમૂઠ્ઠિમ ત્રણ ગુણો છે કરતાં પ૬૪૩ = ૧૬૮ થાય.
૪. ધાતકીખંડમાં જીવના ૧૦૨ ભેઢ મળે તે આ રીતે, ૪૮ તિર્યચના છે. 4 પ૪-મનુષ્યના. તે આ રીતે ૨-ભરત, ૨–ઐરાવત, ૨-મહાવિદેહ, ૨-હેમવંત, ૨-હિરણ્ય છે વંત, ૨-હરિ વર્ષ, ૨-રમ્ય, ૨-દેવગુરુ અને ૨-ઉત્તરકુરુ એ ૧૮ મનુષ્યના પર્યાપ્ત, છે અપર્યાપ્ત અને સંમૂર્ણિમ તે ત્રણ ગુણ કરતાં ૧૮૪૩ = ૫૪ થાય.
૫. કાલેઢધિ સમુદ્રમાં છવના ૪૮ ભેદ્ય મળે, તે માત્ર તિયચના ૪૮ ૪ જાણવા. ૬. અર્ધપુષ્ઠરાવત દ્વીપમાં જીવના ૧૦૨ ભેટ મળે જે ધાતકીખંડ સમાન જાણવા.
૭. અઢીદ્વીપમાં જીવના ૩૫૧ ભેઢ મળે, તે આ રીતે, ૪૮-તિર્યરના ૩૦૩- છે મનુષ્યના તે આ રીતે. ૧૦૧-પર્યાપ્ત મનુષ્ય ૧૦૧-અપર્યાપ્ત મનુષ્ય ૧૦૧-મૂર્ણિમ.
૮. અઢી દ્વીપની બહાર જીવના ૧૧૮ ભેઢ મળે તે આ રીતે, ૪૬.-તિર્યચના | બાર પર્યાપ્ત તેઉકાય. બાઢર અપર્યાપ્ત તેઉકાયને છોડીને
૭૨ દેવના. તે આ રીતના.
૧૬ વાણવ્યંતર, ૧૦ તિર્યક જાંભક ૧૦ જતિષી એ કુલ ૩૬ દેવના પર્યાપ્ત છે છે અને અપર્યાપ્ત ભેરથી ૩૬૪૨ = ૭૨.
(જુએ ટાઈટલ ૩ જુ) છે