Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન. ૮૪ રિવહoooooooooooooooook 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
૦૦૦૦૦૦૦૦૦૦૦
NOW , પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીdiણજીમહારાજુ છું
૦ સાધુઓનું કામ તો જનતાને આશ્રવથી છોડાવી સંવરની ક્રિયામાં જોડવાનું છે, જે
પણ સંવરની ક્રિયામાંથી છોડાવી આશ્રવની ક્રિયામાં જોડવાનું નથી. ૦ “પોતાના સ્વરૂપને ભૂલી વિષયાસકિતમાં પડેલા લેકે જે માગે તેવો ઉપદેશ છે જ આપવો’ એ તે માર્ગ ભ્રષ્ટતાની પરાકાષ્ઠા જ ગણાય. 9 ૦ બાળ દીક્ષા એ જૈન શાસનની સાથે જ જન્મેલી છે અને સાથે જ રહેવાની છે, તે છે એટલે કે– જૈન શાસનની હયાતિમાં તેની હયાતિ છે જ ! કારણ કે- જે આ ત્માઓ છે 0 વિષય–કષાયથી ખરડાયા નથી, એ આત્મામાં શાસ્ત્ર વધુ યોગ્યતા માને છે. હું 0 ૦ સજજન જાણે બધું જ પણ આચરે ગ્ય જ, જ્યારે દુર્જન જાણે બધું પણ અમલ 1
અગ્યનો જ કરે. સજજન અને દુર્જનમાં આ અંતર છે. 0 ૦ ત્યાગ વિના સમ્યગ્દર્શન સમજાવનારા મિથ્યાષ્ટિ છે. ત્યાગ વિના સમ્યકજ્ઞાન, સમ- કે * જાવનારા અજ્ઞાની છે. અને ત્યાગ વિના સમ્યચ્ચારિત્ર સમજાવનારા પ્રપંચી બને છે. આ ૪ ૦ માર્ગની રક્ષા વિના નથી સ્વને ઉપકાર થતો કે નથી પરનો ઉપકાર થતા જેને આ
પરેપકાર કરવાની ભાવના હોય તેણે પોતાનો ઉપકાર ભૂલો જોઈએ ન છે. જે ! આત્મા પોતાના ઉપકારને ભૂલે છે તે પારકાના ઉપકારને ભૂલે જ છે.
9 છે . જે સમુઢાય શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ નહિ વર્તતાં પિતાની મરજી મુજબ છે 0 વતે એ સંઘ ન કહેવાય અને આજ્ઞાને વિરોધ કરે છે તે સર્ષ કરતાં પા વધુ છે 0 ભયંકર કહેવાય. 0 , તમે બધા ચુનંઢા સૈનિક બને? ચુનંદા એટલે દંડ વાપરનારા નહિ હોં ! યુનંદા છે એટલે શાસ્ત્રની માસ્તામાં એક્તાન ! શાસ્ત્રનું કવચ ધારણ કરનાર ! વા ! પર 6 અંકુશ રાખનાર ! અને સત્ય પ્રકાશનમાં જરા પણ આંચકે નહિ ખાનાર 1 છે , આજ્ઞાપાલક શેડા પણ સારા અને અજ્ઞાની સામે થનારા ઘણા પણ ભયંકર છે, તે તે માટે સંખ્યાને હાઉ ધરીને આજ્ઞારૂચિને ઉડાડવી એ કેઈપણ રીતે યોગ્ય નથી. તે ooooooooooooooooooook જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
% ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦