Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
8 સારા કહે છે તેથી આપણી સદ્દગતિ થાય ખરી ? સારા કહેવરાવી ખોટાં કામ કરે તો - દુર્ગતિમાં જવું પડે તે શ્રદ્ધા છે ? છે આજે મોટે ભાગે ભૂલ કહેનાર કેઈને ગમતા નથી, વખાણ કરનારા ગમે છે. તમે ? 1 હજી બીજાની ભૂલ કહો પણ પિતાની ભૂલ જૂઓ ખરા ? કઈ ભૂલ બતાવે તે કબૂલ કરે ? છે પોતે ભૂલ કરે તેની પિતાને ખબર હોય છે ને?” “હું આ કરું તે ખોટું કરું છું તેવું કે ભૂલ કરનારને દુઃખ પણ થાય ખરું? આવી ચિતા જે ન કરે તે આસ્તિક પણ નથી. 8 અસલમાં તો તે ભગવાનને પણ માનતો નથી, તે તે માત્ર સંસારના સુખને જ છે - ભુખ્યો છે. અને તે સુખ ભગવાનની સેવાથી મળે છે માટે ભગવાનને માને છે. જે { { જીવ સ્વાર્થી હોય તે બીજે જીવ ખરાબ હોય પણ તેનાથી પિતાનું કામ થતું હોય છે છે તે તેને પણ સારો કહે છે ! આપણે કેવા છીએ ? સારા કહેવરાવી પેટા કામ કરે તે ન મહાનાસ્તિક કહેવાય ! આજે શાહુકારના વેષમાં ઠગ ઘણું છે. ઘણા પાટા માણસો છે. સારી નામનાના બળે ઘણાં પાપ કરે છે.
સભા. : નામનાના બળે કઈ રીતે પાપ કરે છે ?
ઉ) : આજે આનો તમને અનુભવ નથી ! એક માણસે સારી ના મના મેળવી છે પછી લોક તેને ખોટે કહે નહિ. કે બેટે કહે તે ય માને નહિ. તે જ માણસ 8 ખોટું કામ કરે તે કેવો કહેવાય ? આજે શેઠ કહેવરાવનારા, સારા માણસ તરીકે 8 એાળખાતા અનીતિ આદિ મઝથી કરે છે ને ? ઘણું તે ધર્મના એઠે પાપ કરે છે { અને કેટલાક તે પાપ કરવા માટે ધમી તરીકેની છાપ પાડે છે.
એકલા પ્રત્યક્ષને જૂએ, તાત્કાલિક સુખને જૂએ પરિણામનો વિચ ૨ ન કરે તે છે આ બધા નાસ્તિક છે. ભગવાનની પૂજા કરતા હોય તો પણ. તમે બધા પૂજા તે માટે કરે ૨ ન છો ? તમારે ભગવાન થવું છે ને ? શ્રી અરિહંત પરમાત્મા એ વિચરતા ભગવાન છે છે અને શ્રી સિદ્ધ પરમાત્મા એ મોક્ષે ગયેલા ભગવાન છે, આજ સુધીમાં અનંતા શ્રી ? છે અરિહંત પરમાત્મા થયા અને એક એક શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં છે 5 સંખ્યાતા, અસંખ્યાતા આત્માએ મેક્ષે ગયા. રોજ “નમે અરિહંતાણું” અને “નમે છે. છે સિદ્ધાણું” એ બે પટ બેલી નમસ્કાર કરનારા તમને થાય છે કે-“આટલા શ્રી અરિહંત છે 1 પરમાત્માઓ થયા, આટલા શ્રી સિદ્ધ પરમાત્માઓ થયા છતાં ય મારે નંબર કેમ ન જ લાગ્યો ? શું મને શ્રી અરિહંત પરમાત્મા નહિ મળ્યા હોય ? મેં ધમ નહિ કર્યો હોય ?” આમ આત્માને પૂછતા થાવ. આજે પણ ધર્મ કરે છે તે ધર્મ કરીને ય છે