Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૪૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે
દા
{ જે મરજી મુજબ ન વર્તાય તેમ ધર્મમાં પણ મરજી મુજબ ન જ વર્તાય. તમારી સમિ-છે A તિમાં ય જે મરજી મુજબ વતે તે તેને કાઢી મૂકે અને અહીં ધર્મમાં ગમે તેમ વતે ! છે તે ચલાવી લેવું પડે. ભગવાને કહેલ ધર્મમાં દુઃખ વેઠવાનું, સુખ છોડવાનું અને આજ્ઞામાં છે
જીવવાનું પણ ગમે તેમ નહિ વર્તવાનું આ જે વિધાન ક્યાં છે તે ખરેખર સારા છે. છે દરેકને તેની મરજી મુજબ અધિકાર અપાય નહિ. બધાને “આત્માના અવાજ' કહેનારા છે. * મૂરખના શિરોમણિ છે. સ્વાર્થીને આત્માનો અવાજ હોય નહિ. તેને તે સ્વછંદવૃત્તિ
જ છે. જે સાચા આત્માનો અવાજ હોત તો કેઈનું પડાવી લેવાની વૃત્તિ જ ન હોત, યેજના પણ ન હોત. સ્વછંદપણે જીવવાનો દુનિયામાં પણ અધિકાર નથી. જ્યારથી હિન્દુસ્તાન સ્વછંદી બન્યો ત્યારથી હાલત જૂઓ. આજે જેમ ચાલે છે તેમજ જો ને ચાલ્યા કરશે તે એવી અરાજક્તા વ્યાપશે જેનું વર્ણન ન થાય દુનિયામાં સ્વચ્છતા છે છે વધવાથી વૈરની પરંપરા વધી છે, સંસારમાં ય મર્યાત્રા મુજબ જીવે છે તેના ઘર સારા છે ચાલે છે બાકીના ઘરમાં રોકકળ છે. તે ધર્મ તે મરજી મુજબ છવાય જ કેમ ? 8 ધર્મમાં સ્વરછતા ચાલે જ નહિ. ધર્મ પણ ભગવાને કહ્યા મુજબ કરાય પણ આપણી ?
મરજી મુજબ ન જ કરાય.
-
-
પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સ. મ. R * લબ્ધિ -૫૫–ગુ9 % પ્રેષક : પૂ. મુ. શ્રી નેમવિજયજી મ.
લક્ષ્મીને લભી ઈન્દ્રિયોના સુખની કામનાવાળો, હાટ હવેલીઓને જોયા કરનારો છે છે અને મૃત્યુ પછી કયી ગતિ થશે તેની ચિંતા વિનાને આઝમી, શ્રી વીતરાગ પરમાત્માની ! ન સ્તુતિ માટે સાચી રીતિ એ પ્રયત્નશીલ બની શકે નહિ એ આઝમી પિતાની લાલચ છે પૂરી કરવાના ઈરાદાથી શ્રી જિનેશ્વર ભગવંતની સ્તવનામાં પ્રયત્નશીલ બને ખરો, પણ છે એ લાલચવાળે હોવાથી તેનું મન શુદ્ધ બની શકે જ નહિ. કાયા અને વાણી ઉપર 8 કાબુ રાખવા છતાં પણ મન, લક્ષમી આદિમાં રમણ કરતું હોય તે એ સ્તવના પ્રભુછે જીની કરે તે છતાંય, ખરી રીતિએ તો એ સંસારની જ સ્તવના કરે છે. શ્રી જિનેશ્વર દેવની સ્તવના કરવામાં સારી રીતિએ પ્રયત્નશીલ બનવાને માટે સંસાર પ્રત્યે વિરાગ પ્રગટવો જોઈએ અને “આત્માને આ ભયંકર એવા ભવસાગરથી તારનાર આ જ પરમાત્મા છે એમ લાગવું જોઈએ.
: