Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અ ૩૪ તા. ૨૨-૪-૯૭ :
જેનું પરિણામ ભૂ'ડુ' હેાય તેવા સુખ અને સુખના સાધનમાં આનંદ આવે તે જીવ કેવા હેાય ? પાપના ઉઢયે જે ચીજ મળે તેના વખાણુ શા ? આનંદ આવ્યા પછી રાજી થાય તે। અમતા છે, તેનુ અજ્ઞાન ભયકર કાર્ટિનુ છે.
-: ૭૪૩
શાસ્ત્રે કહ્યું છે કે, જે કાળે જે ખેલવા જેવુ હોય અને નાલે તેનુ મૌન તે સ'સાર વધારનાર છે. ખેલવુ ન પડે તે સારું છે. પણ ખેલવાના સમય આવે ત્યારે ભગવાનની આજ્ઞા મુજબ બાલવા માંડે ત્યારે દુનિયાને ગમે કે ન ગમે તે પણ બાલવાનું છે. તે વખતે શક્તિ અને સામર્થ્ય હાવા છતાં મૂંગા મરે તે તેનુ મૌન મડદાનુ છે. ખાટી વાતને ય સાચી કહે, ખેાટી વાતને દેશકાળને અનુકૂળ માને, સાચી વાત મેલવા જેવી નથી તેમ કહે, સાચી વાત ખેલનારને દેશકાળ જાણતા નથી તેમ કહે
તે
મા સ`સાર વધારનાર છે.
જ્ઞાનીએ બે હ્યું છે કે, સુખની ઈચ્છા થાય ત્યારથી દુ:ખની શરૂઆત થાય છે. સુખના રાગ તેજ દુખ છે. સુખના રાગ અને દુઃખના દ્વેષ તે અવિરતિ છે. અવિરતિ પણ જેને પુણ્ય ન હાય તેને સળગાવ્યા કરે. તે દુઃખ, સુખના રાગથી અને દુ:ખના દ્વેષથી પેઢા થયેલ કહેવાય ને ? આ વાતના તમને અનુભવ નથી ? તમે હમણાં દુઃખી છે? દુઃખી નથી તે અવિરતિ સુખ આપનારી છે ? અવિરતિના દુઃખના અનુભવ નહિ કરવા દેનાર પુણ્યના ઉય તે જ સંસારમાં રખડાવનાર છે. અવિરતિ બહુ ખરાબ છે. તે જ મિથ્યાત્ત્વને જીવંત રાખનાર છે, પાષનાર છે, મજબૂત કરનાર છે, કષાયને પુષ્ટ કરનાર છે, મન-વચન-કાયાના ચેાગને એવા ભટકાવે છે કે જેના પ્રતાપે જીવ સ’સારમાં ભટકે છે. અને તેને સુખની સામગ્રી મળવી કઠીન છે. જ્યાં સુખની સામગ્રી હેાય ત્યાં ય દુ:ખથી રિખાતા હાય છે માટે જ દેવાને દુ:ખી. હ્યા છે.
કામ
આજે દેશ માટે કેટલાં જીવા મરી જાય છે ? તેા પછી તમે શક્તિ નથી એમ શું કામ બેલે હૈં। ? તમારી ગમે તેટલી નિંદા કરે તેા ય તમારું ચાલુ છે ? નિષ્ઠા ખમવાની તાકાત છે ને ? આપણે ક્યાં પહેલા સંધયણ જેવુ' સહન કરવું છે. આપણે તે છઠ્ઠા સંધયણ જેવું સહન કરવું છે. તમે ય દુનિયા માટે કેટલું સહન કરેા છે. દુનિયાની ચીજ માટે કષ્ટ આવે તે સહન થાય કે ધર્મ માટે કષ્ટ આવે તે સહન થાય? જેના પર પ્રેમ હોય તે થપ્પડ મારે તેા ચ મીઠી લાગે અને જેના પર પ્રેમ નહિ તે એ સારા વચન કહે તેાયડવા લાગે!
દરેક વ્યક્તિને પેાતાની ઈચ્છા મુજબ વર્તવાના અધિકાર છે, કાઇએ કેાઇની આડે ન આવવું, આવી છૂટ ને આપી દેવામાં આવે તે જગતમાં શાંતિ ન રહે. દુનિયામાં