Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
}
સામયિક ફુરણ
ગતાનુગતિકતા કે વિચારશીલતા
તાજેતરમાં ફાગણ સુદ ૧૩ શુક્રવાર તા. ૨૧–૩–૯૭ ના જન્મભૂમિ પંચાંગમાં છે શું { પછી ચૌદશ બે છે તા. ૨૨ તથા તા. ૨૩.
ફાગણ સુઢ ૧૩ ની યાત્રા માટે વિચારણું ર્યા વિના તા. ૨૨ ના યાત્રા કરવા ? સામા પક્ષે પ્રેરણા કરી. આમ તે ૧૫-૦))ની ક્ષયવૃદ્ધિ હોય તે પ્રતિષ્ઠામાં ૧૩ ને છે અખંડ ગણીને તેઓ પ્રતિષ્ઠા અંજન શલાકા પણ કરે છે. અને તેવું તેમના પંચાંગમાં પણ છપાવાય છે. પરંતુ આ પ્રશ્ન કઢાગ્રહને બતાવી ૧૨૦ આચાર્યોના નામથી નિવેદન | પ્રગટ કર્યું. તેમાંના ઘણું આચાર્યોએ તે નિવસન જોયું ન હોય તેમ બનવા પણ | સંભવ છે.
કે સંમેલનના પ્રવર સમિતિના અદ્યક્ષ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ( રામસૂરીશ્વરજી મ. (ડહેલાના ઉપાશ્રયવાળા)એ તેમના ચાંખેડાના પંચાગમાં “ફાગણ 5 સુદ ૧૩ શુક્રવાર છ ગાઉની યાત્રા” લખીને સમજપૂર્વકનું માર્ગદર્શન ગઈ સાલે જ ન આપી દીધેલું છે છતાં,
તેઓશ્રી પણ આ ૧૨૦ આચાર્યની યાદીમાં આવી ગયા અને તેમના પિતાના ! છે પંચાંગ લખેલું “ફા. સુદ ૧૩ શુક્રવાર છ નીગાઉ યાત્રા” આ લખાણને આગળ {ન થયું આશ્ચર્ય છે. સંભવ છે તેમના વિચારે ફર્યા હોય અને કુવાલાવાળા 5 પંચાંગમાં શનિવાર પણ છપાવ્યું છે.
છતાં સંમેલન દેવદ્રવ્ય વિગેરે વિષયમાં તેઓશ્રીના વિચારો સંપૂર્ણ સંમત ન ન હોવા છતાં તેઓ કંઈ કરી શક્તા નથી અને સંમેલનની ગતાનુગંતિક્તાનો દુરુપયોગ
ચાલુ છે તેમ આ વિષયમાં પણ આગ્રહીઓએ ખેંચ્યું હોય. છે વિશેષ તે વિચારશીલતાને અભાવ અને પૂર્વગ્રહને વિષય ખેંચી ગયો હોય { તેમ બને. છે. આ એક બીજો પ્રસંગ ૨૦૫૩ના પંચાંગમાં બન્યો છે તે પણ વિચારશીલ-1 4 તાને અભાવ અને ગતાનુગતિક્તાને પ્રભાવ સામા પક્ષમાં પ્રગટ દેખાઈ રહ્યો છે.