Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) { આ પાલડી ખાતે મહાવીર વિદ્યાલયને ૫૦ વર્ષ પૂર્ણ થતા જે ઉજવણી થઈ હતી, એમાં ? 1 તપાવન પ્રણેતા પૂ. ૫. શ્રી ચંદ્રશેખરવિજય ગણિવરે નિશ્રા આપીને પ્રવચન આપ્યા હતા.
તાજેતરમાં ફાગણ સુદ છ ગાઉંની યાત્રામાં ફેર (સંભવિત રીતે સર્વ પ્રથમ) છે. 5 આવતા “રખેવાળ' નામના ડીસાથી પ્રકાશિત થતા દૈનિકે સિદ્ધાંત મહાઠધિ શ્રી પ્રેમ-
સૂરીશ્વરજી મહારાજાના નામે ફાગણ સુદ પ્રથમ ૧૪ ની (તા. ૨૨-૩-૯૭ શનિવાર) છે * ચાત્રાનું સમર્થન કરતા તા. ૧૮-૨-૯૭ ના અંકમાં એ ભાવની રજૂઆત કરી છે હતી કે “શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ ૨૦૨૦ ની સાલમાં પટ્ટક બનાવીને ૧૪ ની # * ક્ષયવૃદ્ધિએ ૧૩ ની ક્ષયવૃદ્ધિ કરવાનું ઠરાવ્યું હતું. પરંતુ આ વિધાન તન વાહિયાત છે છે. કેમકે એ પટ્ટક તે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિને લગતો જ હતો. છતાં આના * આધારે ચાલુ વર્ષે ફાગણ સુદ્ધ ૧૪ હોવાથી ૧૪ ના બદલે બે ૧૩ ગણીને બીજી
૧૩ સે યાત્રા કરવાનું અશાસ્ત્રીય સમર્થન “રખેવાળમાં થયું. એ દિવસે માં શ્રી જયઘોષ ? છે સૂરિજી મહારાજ ડીસા એસપાસ વિચરતા ડીસા આવ્યા છતાં શ્રી પ્રેમસૂરીશ્વરજી છે મહારાજાના નામે પટ્ટકથી થતી સાવ જ ખોટી રજૂઆત સામે એમણે મૌન રહેવાનું છે છે મુનાસિબ માનીને કઈ જાતની ગુરુભક્તિ વ્યક્ત કરી ? આવા તે અનેક મુદ્દાઓ તારવી ન શકાય એમ છે. • • • •
આજે સંઘમાં એક સંપ આવશ્યક છે, પણ કહેવાતી “એકતા” તે જરાય છે આવકારવા જેવી જ નથી આ એકતાએ કે દાટ વાળે છે. ભૂતકાળમાં યાંતિક છે. T સ્તર પર સ્થિર રહેલા વર્ગને ય ત્યાંથી પટકી દઈને આ એકતા એ કે શતમુખી
વિનિપાત સરેર્યો છે, એ હો કેઈનાથી અજાણ્યું નથી. એથી આપણે કમ સે કમ ન એટલું તે ઇરછીએ કે, શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ્રત્યે શ્રદ્ધાં-ભક્તિ ધરાવતે છે છે સમુદાય તે એક્તાના ભ્રામક અને મોહક વાયરામાંથી વહેલી તકે મુક્ત બનીને એ જ છે { સિદ્ધાંત-નિંઠાને પુનઉપાસક બને અને સંઘને સાચુ માર્ગદર્શન આપવા અગ્રેસર રહે! હું
- પૂજ્યશ્રીને વિહાર – પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. આદિ શંખેશ્વર મહાતીર્થમાં હાલારી થ જૈન ધર્મશાળામાં ઉપધાન માળ પછી થાનગઢ પધાર્યા ત્યાં શાહ લખમણ વારંવાર મારૂ 9 પરિવાર તરફથી શ્રી ભદ્રકવરજી છરી પાલિત ભવ્ય સંઘ નીકળ્યો ફાગણ ૧૦ ની ૪ માળ વિધિ ભવ્ય રીતે ઉજવાઈ. પૂ. શ્રી કચ્છની નાની મોટી પંચતીથી કરવા પધાર્યા છે છે તા. ૧-૭૨ જિનાલય તા. ૮ સુથરી, તા. ૧૨ નલીયા, તા. ૧૪ મંજલ, તા ૨૦R ૨૧-૨૨ ભુજ, તા. ૨૬ અંજાર, તા. ૩૦ ગાંધીધામ અને વરસીતપના પારણ પ્રસંગે 4 ચૈત્ર વદ ૧૩–૧૪ તા. ૫ લગભગ ભચાઉ પહોચવા સંભવ છે. ચાતુર્માસ નિર્ણય જામનગર 4 દિગ્વિજય પ્લેટમાં થયું છે.
પ્રક
*
*
*
:
*
*