Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
T
I ! સા મા યિ કે ૨
પિતાની કલ્પના શાસ્ત્રને નામે ? ગુજરાત સમાચાર તા. ૨૫–૧–૯૬ “ઝાકળ બન્યું મતી વિભાગમાં શ્રી કુમારપાળ દેશાઈને લેખ ભગવાન મહાવીરની માતા દેવાનંદાની આંખમાં આજેય શ્રાવણ-ભાદર 5 વરસે છે એ હેડીંગથી લેખ છે.
" લેખક પોતે વિદ્વાન છે અને ઘણા લેખ લખે છે જ્ઞાન ધરાવે છે. પરંતુ આ લેખકે ર લખી તેમણે જૈન શાસ્ત્રકારો ઉપર અને જૈન સિદ્ધાંત ઉપર અવિશ્વાસ પ્રગટ કર્યો છે. ને ભગવાન મહાવીરનું દેવાનંદાની કુક્ષીથી ત્રિશલાની કુક્ષીએ ગભહરણ થયું તે ૧ વાતને ૫૦ વર્ષ પહેલા અશક્ય કહેનાર આજના ગર્ભાત્રિના પરિવર્તનના પ્રયોગથી ચૂપ ? ન થઈ ગયા છે. '
શ્રી દેશાઈ દેવાના બ્રાહ્મણી હતી અને ત્રિશલા ક્ષત્રિયા હતી તે વાતને આગળ J કરીને શાસ્ત્રમાં ગર્ભ હરણ ગણાવેલ છે તેને જુઠ માને છે. તે તેમની જેન હોવા છતાં 5 છે જેના લેખે લખવા છતાં જૈન શાસ્ત્ર ઉપરની અશ્રદ્ધા બતાવે છે.
શાસ્ત્રમાં બ્રાહ્મણને અધમ કહ્યા નથી પણ ભિક્ષુકત્વા’-શખથી માંગવાની વૃત્તિને { કારણ બતાવ્યું છે. વળી દરેક તિર્થકર ક્ષત્રિય થાય રાજકુલમાં જન્મ વિગેરે શાસ્ત્રમાં
છે. ભગવાને કુલ મઠ કરી નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું. દેવાનંદાએ પૂર્વ ભવમાં રત્ન ૧ ચેર્યા હતા. વિ. વાતને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
દેવાનંદાને ખેદ ગર્ભ હરણથી થયો છે પરંતુ તે જ દેવાના અને ગઝષભાઇ છે | બ્રાહ્મણ પ્રભુ પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે જ્યારે ત્રિશલાદેવી અને
સિદ્ધાર્થ રાજા દેવલોકમાં ગયા છે એ વાત તેઓ સમજી શક્યા નથી અને ગણધરો કે આ પૂર્વ ધરોની વાતને અસત્ય બતાવવા લેખ લખે છે તે માત્ર જૈન ધર્મનું નાટક કરે છે છે તેમ ગણાય તેમને શ્રદ્ધા હોય તે કર્મ તત્ત્વજ્ઞાનને અભ્યાસ તેમને સદબુદ્ધિ જગાડત. * ભગવાન મહાવીરના અગ્યારેય ગણધરો બ્રાહ્મણ હતા અને મોક્ષે ગયા છે તેમના ૪૪ શિષ્ય પણ બ્રાહ્મણ હતા તે વાત જે મનમાં આવે તે જૈન શાઓને હલકા ચિતરવા ન પડે, એટલું શ્રી દેશાઈ વિચારશે? - આ જાતના લેખકે દેશ પરદેશમાં લેકચરરો કે લેખકે થઈને ફરે છે તે જૈન ધર્મને શું પ્રચાર કે વિકાસ કરે ? એ સવાલ છે. •
દેવાના કંઈ આંસુ સારતા નથી તેઓ તે મેક્ષમાં અનંતાનંત અવ્યાબાધ સુખના ભોગતા બન્યા છે. પરંતુ તેમને નામે પોતાની ઘરની ધોરાજી ચલાવનારા આ દેશાઈ જેવા લેખકો જરૂર પિતાનું કંઈ ચાલતું ન હોવાથી આવા બખાડ. લખીને 1 પિતાની કલ્પના સિદ્ધ ન થવાથી કલ્પાંત કરતા હોય તેમ બને.
-
-
-
-