Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઉi
માં સા હા ર–પા ૫
:
4 * મરેલા જાનવરોને દાટવા માટે મારું પેટ કબ્રસ્તાન નથી. જ્યોર્જ બર્નાડ શો છે
માંસ પાચનશક્તિને નાશ કરે છે. માંસ તેજાબયુકત ભજન છે. મતના ૨ અને દુઃખથી પશુનું માંસ વધારે તેજાબવાળું બની જાય છે. ખૂબ બિમારીઓ પેદા કરે ? છે. પાચનશકિત બગાડે છે.
-ઈસાઈમત 4 | # કપડાં પર લોહીને ડાઘ પડવાથી કપડું ખરાબ-ગંધાતું થઈ જાય છે, તે જ લેહી છે જ્યારે મનુષ્ય પીવે ત્યારે ચિત્ત નિર્મળ નથી રહેતું. -ગુરુ ગ્રંથ સાહેબ છે બધાં પ્રાણીઓ પર દયા કરે.
-પયંગબર મોહમ્મદ સાહેબ છે કે જે બીજાનાં માંસથી પોતાનું માંસ વધારવા માંગે છે તે જ્યાં પણ જન્મ લે છે ! છે ત્યાં સુખથી રહી શકે નથી.
-મહાભારત છે જે મરેલા પશુઓનું માંસ ખાય છે તે વાસ્તવમાં પોતાનું મડદું પોતે ખાઈ ? આ રહ્યો છે.
-ઈસુ ખ્રિસ્ત છે ૬ ભાવ, હિંસા, કર્મ હિંસા, પિતે હિંસા કરવી, બીજાના દ્વારા હિંસા કરાવવી છે અથવા સંમતિ પ્રગટ કરીને હિંસા કરાવવી આ બધાં પાપ છે. ભગવાન મહાવીર 1 માંસ ખાનાર, માંસનો વેપાર કરવાવાળા અને માંસ માટે જીવહત્યા કરવાવાળા ત્રણે સરખેસરખા ગુનેગાર છે.
' –ભીષ્મ પિતામહ ! જે મનુષ્ય સ્વતંત્રતા રહે છે, તે તે પશુ-પંખીઓને કેદ કેમ કરે છે?
-
લિનાર્ડો દ વિન્સી ન છે ક જે માંસ ખાય છે અને શરાબ પીએ છે એ પુરૂષરૂપી પશુઓના બોજાથી પૃથ્વી ઈ દુઃખ પામે છે. છે ' જે કોઈ જીવનું માંસ કાપીને ખાય છે, એને બોલે એને પિતાના માંસથી દે?
પડશે. જો કેઈ છવનું હાડકું તેડવામાં આવશે તે એને બદલે પોતાના હાડકાં ! દ્વારા આપ પડશે.
-મીર ઢાઢ ( હિંસા નિવારણ )
-
-
-
-
- -
–ચાણક્ય
a