Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રેરણામૃત સંચય
એક (ગતાંકથી ચાલુ)
-પ્રજ્ઞાંગ
પાપનો જ ભય-આદેશને પ્રાણ જે કાળમાં આર્ય સંસ્કાર પૂરજોશથી ચાલતા હતા, તે વખતે જીવનમાં પાપ કરીને જીવતા હોય તેવા જીવો પણ પાપને પાપ માનતા હતા, તેમનું ચાલે ત્યાં સુધી પાપ નહતા કરતા. દુઃખ પાપ સિવાય આવે જ નહિ. જેને દુઃખ ન જોઈએ તેને પાપ કરવું નહિ આટલો નિર્ધાર થઈ જાય તે દુનિયા સુધરી જાય, સુખના ઢગલા થાય, અને સમજદાર સુખને લાત મારી ચાલતા થાય.
આર્ય દેશની હવામાં પાપની વાત ગુંજતી હતી. તેથી પાપ કરીને જીવતાં જીવો ? છે પણ પાપના ડરવાળા હતા. એક શિકારી અને પક્ષીની વાત આવે છે. શિકારથી જ પેટ 4
ભરનાર અને શિકારથી આજીવિકા ચલાવતા હોવા છતાં તે શિકારી, શિકારથી પેટ ભરવું તેને પાપને ઉદય માનતે. પિતાની જાતને ખરાબ માનતે. બીજે ધ થઈ શકતો નથી અને આવી રીતે પેટ ભરવું પડે છે તેને પોતાની કમનશીબી માનતે.
એકવાર તે શિકાર કરવા જંગલમાં ગયો. ત્યાં તેને એક ઘટાદાર વૃક્ષ પર મોટું ? ઇ પક્ષી જોયું. તે માને કે, આજે સારા શકન થયા લાગે છે માટે એક જ પક્ષી મારવાથી કામ પતશે. શિકારીના ય હયામાં આ ભાવ બેઠે હતે. કો? જીવને મારીને જીવવું છે
તે પાપ છે. જીવને ઠગીને જીવવું તે પણ પાપ છે. બીજા અજ્ઞાન જીવને ફસાવીને જીવવું છે તે પણ પાપ છે. જીવવાની બધાને છૂટ છે પણ પાપ કરીને જીવવું તે ખોટું છે. આ જ વાત તમારા મગજમાં છે? તમે તમારા મેજ-શોખ માટે પાપ કરે છે ? કેઈને ઠગે છે છે ? આર્ય દેશમાં જન્મેલા પાપી જીવોને શિકારથી પણ જીવવું પડે. પણ તે સમજદાર હેય તે માને કે મારો ધંધો બહુ ખરાબ છે, જીવને મારીને પેટ ભરવું પડે છે. તેને આજે એક જીવને મારવાથી પેટ ભરાશે તેને આનંદ છે.
તે પક્ષી પણ સમજી ગયું કે, આ શિકારીની નજરમાં હું આવ્યો છું માટે છે બચવાને નથી. તેથી તે શિકારીને કહે છે કે હું તારી નજરમાં આવી ગયો છું તેથી ? છે બચવાને નથી. તારે મને મારવું છે તે હું મરવા તૈયાર છું. પણ મારી એક વાત છે માન કે, હું મારા નાના બચ્ચાને મૂકીને આવ્યો છું અને હું ચારે લઈને આવું છું 1 તે વિશ્વાસ આપીને આવ્યો છું તો એકવાર ચાર આપીને હું પાછું આવું પછી 1 તું મને માર.” જંગલના શિકારીઓ પણ પક્ષીઓની ભાષા સમજતા હોય છે અને