Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
– લઘુ બોધ કથા :
મૂઝાશો મા !
એક ગામમાં એક સાધુ મહારાજનું ચાતુર્માસ હતું. ત્યાં શ્રી પર્વાધિરાજ મહાછે પર્વના પ્રસંગે બંનેમાં અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યાઓ ઘણી થઈ. તેથી સાધુ મહારાજને 8 થયું કે, મારા વ્યાખ્યાનની અસર સારી થઈ લાગે છે. ત્યારે એક સારા શ્રોતાઓ છે આ અવસર પામી સાધુ ભગવંતે કહ્યું કે-“સાહેબ! આમાં મૂઝાવા જેવું નથી કે આનંઢ છે ૨ પામી ફુલાવા જેવું નથી. કારણ અમારા ગામને રિવાજ છે કે નવી નવી વહુ આવી છે હોય અને તે અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યા કરે તે ભારે ભારે સાડીઓ તેમના સગાં-સંબંધી | { તરફથી મળે છે. આ વર્ષે લગ્ન ઘણા થયા છે. તેથી સાડીઓ માટે ઘણી બધી નવી છે વહુઓએ અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યા કરી છે.”
જે ધર્મ માત્ર આત્મકલ્યાણ માટે અને આત્માની મુક્તિને માટે જ કરવાનું છે. છે તે ધર્મ જે આ લેકની અનુકૂળતા-સુખ સામગ્રી માટે કરાય તે હાલત શું થાય ! કે જે વાસ્તવિક લાભ થવું જોઈએ તેનાથી વંચિત રહી જવાય.
| માટે સી પ્રિય વાચકને ભારપૂર્વક ભલામણ છે કે ધર્મ માત્ર આત્મકલ્યાણ છે માટે જ કર. પણ ધર્મ કરતી વખતે સંસારની કેઈપણ કામના, લાલશા કે અપેક્ષા છે ૨ ન આવી જાય તેની કાળજી રાખવી. આ રીતના નિર્મલ ધર્મના આરાધક બની સૌ ન ) સાચા આત્મિક સુખના સ્વામી બને તે જ ભાવના.
– પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. 8
-
છે ( અનુ. ૬૮૫નું ચાલુ ) છોડ ભરાવનાર ભાગ્યશાળીએ (૧) શ્રીમતી કમળાબેન ( મેહનલાલ ચંદરીયા, લંડન તથા શ્રી લક્ષ્મીબેન મુરગ ગડા, મેંબાસા (૨) શ્રીમતી કે રણબેન ખીમજી વીરજી ગુઢકા, મીઠાઈ (૩) શ્રીમતી શાંતાબેન મહેન્દ્રભાઈ ગોસરાણી, 8 જામનગર (૪) શાહ લીલાધર મેઘજી ગોસરાણી, મુંબઈ (૫) અમૃતબેન મેઘજી કરમણ છે
લંડન (૬) કસ્તુરબેન સોમચંદ મેગ, લંડન (૭) નયનાબેન ચંપકલાલ રતિલાલ, 8 છે વડેદરા, (૮) સ્નાબેન જીતેશકુમાર, વડેરા (૯) લીલાધર રામજી બીડ (૧૦) છે. ૨ ડાહીબેન ભગવાનજી સોજપાર, જામનગર (૧૧) લીલાબેન રજનીકાંત ટી. શાહ, વડોદરા. 8
માળારોપણ બાદ બપોરે ૩ વાગ્યે પૂ. શ્રીએ થાનગઢ છરી પાલિત સંઘ ? છે માટે વિહાર કર્યો હતે.
-