Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
|
૨૩૮
'' શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણને વિશેષાંક
પૂ. ઉ૫. શ્રી ધર્મસાગરજી ગણિવર્ય તેમનાથી પર્યાયમાં મોટા છે અને તેમની પાસે છે | આચાર્ય મહારાજ ભણ્યા છે છતાં અમુક કારણસર તે ઉપા. શ્રી ધર્મજાગરજી મ. ને ! તપાગચ્છની બહાર કર્યા તે તેમને તપાગચ્છમાં ગોચરી ન મળી. તેથી તેમને ખરતર છે ગરછને આસરે લેવું પડ્યું. ત્યાં તેઓ ગોચરી વાપરવા બેઠા છે. તે વખતે ખરતર ! ગરછના આચાર્ય કહે કે “તમારે તપાગચ્છના આચાર્યો એકાંતમાં ગોચરી વાપરે છે અને ૪ તેવા નથી. ત્યારે પૂ. ઉપા. શ્રી ઘમસાગરજી ગણિવર્ય તેમને કહે કે –“તમે બેટા છો. અમારા આચાર્યો વ્યાજબી કરે છે. આ વાત સ્પષ્ટ રીતે યુક્તિઓથી સમજાવી તેમને છે ચૂપ કરી દીધા. આજને કેઈ હોય તે શું કરે? આજે અમે પણ કેઈને બહાર કરીએ છે તે બધા અમને જ ગાંઠ કહે. પણ તેને કેઈ ન પૂછે કે કેમ બહાર કર્યો ” સાધુ અને છે શ્રાવક બે ય ભગવાનની આજ્ઞા મુજબ ચાલે તો શાસનની પ્રભાવના થાય. $ આજે પ્રભાવના કેમ થતી નથી? તમે બધાં ગાંઠો થયા છે માટે.. છે. અમે પણ વ્યાખ્યાન પીઠ પર અમારી વાહવાહ કરાવવા બેસીએ તે અમારા ' જેવા નાલાયક કેઈ નથી, ભગવાનનું શાસન તમારા હૈયામાં ઘાલવા માટે અમે રાડે છે છે પાડીએ છીએ. ભગવાનનું શાસન પામવા સાચું-ખોટું જેન નહિ જાણે છે કે જાણશે?
સુ- કેણ બેલે? સમ્યફની ચાર સદહણા આવડે છે ? ૧–પરમાર્થ પરિચય. ૨- છે પરમાર્થડાતા યતિજનની સેવા. ૩-પાસસ્થાદિને ત્યાગ અને ૪-કુતીથી કાનો ત્યાગ.. આપણે આ જ દેવ, આ જ ગુરુ અને આ જ ધમ એમ નથી કહેતા. પણ આવા હોય તે દેવ, આવા હોય તે ગુરુ અને આ હોય તે ધમ એમ છે કહીએ છીએ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આપણે કેમ માનીએ? તેઓશ્રી અરિહંત પરમાત્મા હતા માટે જ. જેનેતરની હાજરીમાં પણ બેધડક કહી શકીએ કે- ૫
આ જ હોય તે અમારા દેવ નથી. અમારા દેવ લીલા ન જ કરે. રાગાદિ અઢાર (૧૮) 8 | દોથી રહિત લેય તે જ અમારા દેવ.”
મહાવ્રતધરા ધીરા શૌક્ષમાપજીવિના
સામાયિકસ્થા ધર્મોપદેશકા ગુરો મતા છે - ' આ લોકનું સામાન્ય વર્ણન કરતા આઠ દિવસ ગયા. રોજ નિયમિત સાંભળવા ન આતનાર જેનેતર પંડિત ભરસભામાં ઉભે થઈને કહે- “તમે જે ગુરુના વર્ણન કરે છે ! તેવા તે અમારા દેવ નથી.” જગત આગળ સુદેવ-સુગુરૂ-સુધમનું વર્ણન ગમે છે ત્યાં કરીએ તે કેળની માએ જ નથી કે તેને વિરોધ કરી શકે હજી છે અમારી પાસે તાકાત છે. પણ સામે છવ સજજન, સમજવાની ઈચ્છાવાળે જઈએ. સારું છે