Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
1 2022 anarcerease 8 ૨૬૮
: શ્રી જન શાસન [અઠવાડિક) શ્રમણીરોને વિશેષાંક છે કર્યો છે. શું કરવું અને શું ન કરવું તે વધારે સમજુ છું તમારે શું કરવું તે તમે જ વિચારજે. મારે અભિગ્રહ પથ્થરની શીલા ઉપર કેતરાય તેમ અંતરમાં કેતરાઈ ગયે 5 છે. તમે જઈ શકે છે. '
આ ભાઈ ઘેર ગયા. વિચારે ચઢયા રડી પડ્યા આજે હું ઉપાશ્રયે કયાં ગયે ? ને પ્રતિક્રમણ મને આવડતું નથી સૂત્રે મેઢ થાય તેવા કોઈ સંયોગ નથી. મારા નિમિતે છે સા. ભગવંતને અભિગ્રહ ક પડશે. કોણ જાણે કયા ભવમાં પૂર્ણ થશે "
વિચારે ચાલતા હતા ત્યાં અંતરમાંથી વિચાર આવ્યા. ખાનદાન છું, કુળવાન છે હું છું, ઉત્તમ માતાપિતાને સંતાન છું. સા. ભગવંતે મારા આત્માના હિત માટે મને ધમ ! & માગ ચઢાવવા માટે જિનેશ્વર ભગવંતે અવશ્ય બે ટાઈમ કરવા માટે પ્રતિક્રમણ કર્યું છે. છે મારે જરુર કરવું જોઈએ. બસ પછી તે વિધિ સહિત પડી લાવી બે ટાઈમ જોઈને ! { પ્રતિક્રમણ ચાલુ કર્યું, બે મહિના એક પણ દિવસ ખાડા વગર પ્રતિક્રમણ કર્યું છે
' સા. ભગવંતને જઈને કહ્યું-બે મહિના પ્રતિક્રમણ એક પણુ ખાડા વગર કર્યું ? જ છે. સાદેવીજીએ કહ્યું બેલે થયું કે નહિ ? પેલા ભાઈએ કહ્યું-મને ૨ કલાક પ્રતિ5 કમણના જ વિચાર આવતા સાથે સાથે એ પણ વિચાર આવતે કે જે હું સા. ભગ- 1 છે વંતને અભિગ્રહ પૂર્ણ ન કરું. તમને કાંઈ થઈ જાય તે મને પાપ લાગે. કૃપા કરી હવે !
આપ અભિગ્રહ છોડી દે. સા. ભગવંતે કહ્યું હવે રોજ પ્રતિક્રમણ ચાલું રાખશે ? પેલા છે | ભાઇએ જવાબ આપે હું કરવા માટેના બધા જ પ્રયત્ન કરીશ પરંતુ ખાત્રી આપતે નથી. સંસારની અનેક મજુરીમાં બેટો અટવા છું. * સાવીએ કહ્યું મારો અભિગ્રહ તમે પૂર્ણ કર્યો છે. તમે રોજ પ્રતિક્રમણ કરવા ઉપગ રાખજે. Rો આ ભાઈએ શકય ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યું. એક દિવસ સાત લાખ સૂત્ર અને
પ્રાણાતિપાત સૂત્ર બોલતા હતા ત્યાં આંખમાંથી અનરાધાર આંસુ વહેવા લાગ્યા. આત્મા જ વિચારે ચઢયે રોજ સવાર સાંજ ભગવતે આ સૂત્ર બોલવાનું કેમ કહ્યું? અંદરથી છે જવાબ આવ્યાઆ સંસાર એ પાપને અખાડે છે. તેમાં ઈચ્છાએ કે અનિચ્છાએ પાપ
કરવા પડે છે. કરેલા પાપના વિપાકે છે પિતે ભેગવવા પડે છે કે આ બધાથી બચવા ! આ માટે સંયમ-દીક્ષા વિના ઉદ્ધાર નથી. દઢ સંકલ્પ કર્યો જેમ બને તેમ જલદી દીક્ષા લેવી. R. આજે એ ભાઈ દીક્ષા લઈ સુંદર સંયમ જીવનનું પાલન કરી રહ્યા છે. છે સા. ભગવંતે અભિગ્રહ ન કર્યો હોત તે સંયમ મળત? શ્રમણી રત્ન દ્વારા છે 8 કયાં કેવા ઉપકાર થતા હશે ?બાહુબલીજીને પ્રણ સાધ્વીજીએ કહ્યું હતું. “વી મારા ! 8 ગજ થકી ઉતરે કેવળજ્ઞાન અપાવી દીધું. રામ રામ રાણાયામ શાહના કાળare
create aape case |