Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે.
વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ :
: ૫૧૫
-
મ
૧ વાના ! શ્રાવ પણ મેટાં મોટાં કર્માદાનના ધંધા કરતા થયા તે શાથી? આ છે. છે શ્રીમંતાઈ ગમી છે માટે. તે શ્રીમંતાઈને જે ભૂંડી માને તે જ તેનાથી બચી શકે તે
જીવ માને કે હું બહુ લોભી થયે છું. મારે જરૂર નથી છતાં પણ ધંધા%િ વધારી છે. રહ્યો છું. અને મારી માથે પાંપે બાંધી રહ્યો છું. જ્યારે મારે આ લેભ છૂટશે!”
આજથી વર્ષો પૂર્વે અમદાવાદમાં એક સુખી શ્રાવકે પહેલ વહેલી માલ ખરીદી. ૧ તે મીલ ખરીહતી તે ખરીદી લીધી પણ તે રાત્રિના તેને ઊંઘ ન આવી. કેમકે રોજ છે
સવારના પૂજા ર્યા પછી ગુરુવંદન કરી પચ્ચકખાણ લીધા વિના માં તેઓ પાણું ? છે પણ મૂકતા ન હતા. તેને એ જ વિચાર સતાવ્યા કરતું હતું કે-સવારના ગુરુ મહારાજને મોટું કેવી રીતે બતાવીશ? સવારના ઊઠ, તૈયાર થયે, ગુરુ પાસે ગયા વિના છે તે ચાલે નહિ. તમારી જેમ નહિ કે ન જઈએ તે ય ચાલે! ઉપાશ્રયમાં જતા તેમને પગ ઉપડતો નથી. ગુરુને પણ ખબર પડી ગઈ હતી કે- આ શ્રાવકે મીલ ખરીદી છે ? છે એટલે તેઓ પણ તેની રાહ જોઈને બેઠા હતા. માંડ માંડ તે શ્રાવકે જેવો ઉપાશ્રયમાં જ { પગ મૂકે કે તરત જ તેના ગુરુ મહારાજે પૂછયું કે-“કઈ નરકમાં જવું છે?” આજે છે છે કઈ મીલવાળાને મારાથી આવું પૂછાય ખરૂં? અને હું પૂછું તે દેશકાળને અજાણું { અક્કલ વિનાને જ ગણાઉં ને? તે શ્રાવકે આંખમાં આંસુ સાથે ગુરુના પગમાં પડીને આ કહ્યું કે-“સાહેબ! લોભના માર્યા આ ભૂલ થઈ ગઈ હવે ભવિષ્યમાં આવી ભૂલ છે
નહિં થાય?
આના ઉપરથી પણ તમને કાંઇ સમજાય છે? આજે જેટલા શેઠીયા છે તેમાંથી 8 | માટે ભાગ દુર્ગતિના ડર વિનાને થયો છે, સદ્દગતિને વિચાર પણ તેમના હૈયામાં છે. | નથી. આ વાત સાચી છે કે બેટી છે? આજના ઘણા મહાભી અને મહાપરિગ્રહી ? છે જે માટે ભાગે ઉપાશ્રયમાં સાધુ પાસે આવતા નથી અને જે આવે છે તે ઠાઠથી છે • છાતી કાઢીને અમારી ઉપર તેનું વજન પાડવા આવે છે. આજે હાલત પણ એવી થઈ
છે કે- સાધુ પર તેનું વજન પડે છે પણ તેના ઉપર સાધુનું વજન પડતું નથી. અમારે જેમ સામાન્ય અને ધર્મ કરવાનું કહેવાનું છે તેમ તેમને પણ કહેવાનું છે. જે { તેને જરા સારી રીતે કહીએ કે- “મહાભાગ! આટલા બધા પૈસા હોવા છતાં ચણી
આ બધાં પાપ શા માટે કરે છે? મરીને જ્યાં જવું છે? આમાંનું કશું તારી સાથે આવવાનું નથી. આ બધું અહીં મૂકીને જવાનું છે અને આ બધા માટે કરેલાં પાપ ! તમારે એક્લાએ જ ભોગવવા પડશે!” પણ અમારી આ વાત તે પ્રેમથી સાંભળે ખરા?
I
"
,