Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
I – શ્રી મહાવીર શાસન દ્વારા પ્રગટ થાય છે –
પરમ પૂજ્ય સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી છે (બાપજી) મહારાજાના પટ્ટધર આગમજ્ઞાતા પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ! મેઘસૂરીશ્વરજી મહારાજા પટ્ટધર પ્રશમનિધિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી છે - વિજય મનહરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધાર.
પ્રશાંતમૂતિ શાસન સંનિષ્ઠ ગચ્છનાયક પૂ. આચાર્યદેવ શ્રી વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ
સ્મતે વિશેષાંક કા
- તા. ૧-૫-૯૭ ના પ્રગટ થશે. સંપાદક : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મહારાજ
વર્તમાન કાલે આ પૂજ્ય આચાર્યદેવ શ્રી શાસ્ત્રના જ્ઞાતા, સિદ્ધાંતના 8 4 ચુસ્ત રક્ષક શાસન પ્રભાવક હતા તેઓશ્રી શિવગંજ મુકામે ૨૦૫ર શ્રાવણ સુદ ૪ ?
તા. ૧૯-૮-૯૬ના સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. તેઓશ્રી શાસનના રત્ન ? હતા. ૧૫. સંયમ સાધક સાધ્વીજી સમુદાયના સુકાની હતા. તેઓશ્રીની છે છે સ્મૃતિ માટે આ વિશેષાંક પ્રગટ થશે. { આ વિશેષાંક માટે પૂ.શ્રીજી જીવન અંગે તથા તેઓશ્રીની નિશ્રામાં
થયેલ પ્રસંગે દીક્ષા પ્રતિષ્ઠા સંઘ યાત્રા, ઉપધાન તેમજ બીજા પણ { પ્રસંગેના અનુભવો તથા તે પ્રસંગોના કેટા વિગેરે તા. ૧-૪-૯૭ સુધી | મોકલી આપવા વિનંતિ છે.
પૂ આચાર્યદેવાદિ, પૂ. મુનિરાજે, પૂ. સાધ્વીજી મ. અને શ્રાવક શ્રાવિ. છે કાઓને આ વિશેષાંક માટે લેખ મોકલવા વિનંતી છે.
આ વિશેષાંક માટે રૂ. ૧૦૦ થી માંડીને ૫૦૦/૧૦૦૦/૫૦૦૦ રૂા. આદિ વિ. સહકાર આપી શકાશે તેમના નામ છપાશે. તેમને વિશેષાંકો તે મોકલવામાં આવશે.
– લેખો ચેક ડ્રાફ વિ. મોકલવાનું સરનામું –
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર છે શાક મારકેટ સામે, નિશાળ ફળી, જામનગર-૩૬૧૦૦૧ (સૌરાદ્ધ)