Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
& ઘ ટ
ફ ટ
I – શ્રી રાજહંસ છે. ચંકી ગયાને ઘટસ્ફટ શબ્દ વાંચીને ! આતે અનંત કલ્યાણકાર શ્રી વીતરાગ-૧ જ પરમાત્માના અવતારક શાસનમાં છડેચક કેવી ભયંકર સુરંગે બીછાવી છે અને બીછાવી
રહ્યાં છે એ વાત મારે ભદ્રિપરિણામી મોક્ષમાર્ગના આરાધક ભાઈઓ સાવચેત બને છે છે એને ભયંકર હોનારતોથી બચે માટે પ્રગટ કરવી છે. આ તમો સૌ જાણે જ છો કે ઈ. સ. ૧૪પર થી નામદાર પિપના આદેશથી અંગ્રેજોએ છે કે ધર્મ સંસ્કૃતિથી પુષ્ટ બનેલા ભારતને ખેઢાન મેદાન કરવા વ્યવસ્થિત આયેાજન પૂર્વક આ કાર્યવાહી શરૂ કરી દીધી છે એથીસ્તો સૌ પ્રથમ દેશી અંગ્રેજોને તૈયાર કરી કહેવાતી ? આઝાદી ભારતને આપી એના ફળ સ્વરૂપ ચારે તરફ ધર્મવંસ ધર્માતર કરાવવું.. લેખકોને વિલાપી, વ્યભિચારી, હિંસક અને દારૂ, માંસ ખાતા કરી દીધાં. એના મુળીયા iણ ઉંડા છે હો ! જાણવા છે? શંકા થાય છે કે જેમ ધર્મ સંસ્કૃતિ નાશ કરવા દેશી અંગ્રેજોનો રાફડો ઉભો કર્યો તેમ વ્યવસ્થિત યોજના પૂર્વક દામ સંસ્કૃતિના રક્ષાના નામે બુદ્ધિમાનને પસંદ કરી અંગ્રેજ સાધુ તૈયાર કર્યા છે. સત્ય તે જ્ઞાની જાણે...ચાલ T આપણે સૌ પ્રથમ એના મૂળ તપાસીએ.
તપાસીએ. * ભારતના ધમરંગે રંગાએલા આસ્તિકોને ધમભ્રષ્ટ કરવા સારૂ પિપના સલાહથી ભેજાબાજ અંગ્રેજોએ સદાચારવાળા ૪ દંપતિને પસંદ કર્યા. કહ્યું કે થોડો સમય ઈશ્વર કમરણમાં પસાર કરે પછી જ કહીએ ત્યારે પુત્રપ્રાપ્તિ માટે આગળ વધજો. અનેક પરીક્ષણેમાં પસાર થયા બાદ આગળ વધવાની છૂટ આપી. ચારેયને એક એક પુત્રની પ્રાપ્તિ થઈ ગુપ્તસ્થાનકમાં બચપણથી જ સંસ્કૃત ભાષાના સંસ્કાર સાથે ચુસ્ત બ્રાહ્મણની જેમ ઉછેરવા માંડ્યા. દુનિયાના સંપર્કથી અળગા રાખી બ્રાહ્મણક્રિયામાં અને સંસ્કૃતમાં અતિ પ્રવિણ બનાવ્યા. એમાં બાઈબલને પણ સંસ્કૃત સૂત્રમય અર્થ સાથે કંઠસ્થ કરાવ્યું. અને કહ્યું કે ત્યાં ભારતમાં પ્રખ્યાત વિદ્યાપીઠમાં વેઢ-વેઢાંગને તલસ્પર્શી અધ્યયન કરો. સંન્યાસ દીક્ષા લઈને ભારતમાં સેંકડો શિષ્યો બનાવ. પછી જ તમારે ધીમે ધીમે પ્રવચનમાં કેદ છે પ્રચાર કરવો પણ એમાં ધીમે ધીમે બાઈબલ સૂત્રને ગોઠવી દેવાં જેથી સેંકડો શિગે તે છે ભ્રષ્ટ બનશે સાથે એમના લાખ અનુયાયી ધર્મભ્રષ્ટ બની ખ્રિસ્તી બની જશે સમજ્યાને { તમે હોંશીયાર અગ્રિની માયાજાળ હવે જ આગળ શું બને છે ?
લગભગ ચુવાવસ્થાએ પેહચેલા ચારે ય બ્રાહ્મણ આચારવાળા યુવાને ભારતમાં છે અ વ્યાં. નાલંકા વિદ્યાપીઠમાં વેઢ-વેઢાંત આત્રિનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. વિદ્યાદાતા 1 ગુરુને નિયમ તે અદભૂત કરે હો ! અધ્યયન કરાવનારને ચાર હાત; ગુરૂને તે
-
-
-
: