Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૬૩૯
વર્ષ ૯ અ ૨૯ તા. ૧૮-૩-૯૭ :
આમની હિમ્મત તા જુવા! સભાઓમાં કહે છે કે અમે ૧૫૫ા આની છીએ, અડધા આણાની શી કિમત ! સારૂ ભાઈ! તેા પછી આ અડધા આણાથી ડરા છે કેમ ? સુભાષિતા કહે છે કે—પાપા સર્વત્ર શહકતે, પાપીઓ સત્ર ડરે છે, શંકા કર્યા જ કરે છે. હવે અડધા આણાની પણ વાત કરી હું હે. સાંભળેા એક ચિત્તે...
લાખ યેાજનના લવણ સમુદ્રમાં જ્યાં જાવ ત્યાં ખારૂ ખાર્ જ પાણી છે. એમાં વિચરતાં માદા–મગરમચ્છે! આદિ જલચર જીવા ભારે હિંસક અને એક બીજાને ગળી જઈને જીવન જેમ તેમ પુરૂ કરનારા છે. આમાં અહિંસક વનસ્પતિના ખારાકથી પીવે. જીવનારા શૃંગ, મત્સા ખારૂ પાણી ન પીવે હે!! એ તે મીઠુ· મીઠું પાણી જ એથીસ્તા જીવનભર હિંસક અને શાંત સ્વભાવી હેાય છે આવા શૃગી મત્સ્યા ગગા જ્યાં લવણ સમુદ્રમાં ફળે છે ત્યાં જોવા મળે છે. ભલે શુધ્ધમા ના પ્રરૂપકો સુસ‘યમી સાધુઓ મેાક્ષ ક્ષી જ આરાધના કરી આવનારને મેાક્ષમા બતાવનારા 'ગી મત્સ્યા જેવા અડધી અણાના પ્રમાણમાં હાય પણ એ દેશનીય છે
સદાકાળ બહુમતી તે અજ્ઞાની ટાળાની હાય. એક વાત . સમજ઼ે કે ભલે કોલસાનાં ડુંગરા જેવા ઢગલા થાય પણ કોળસા એ કોળસા જ છે જ્યારે લે જીવન વિગેરે દોષથી રહિત પાણીદાર ડખ્ખલ કેટવાલા હીરા ઓછા હેાય પણ હીરા એ હીરા જ છે. કોળસાનુ કામ બીજાને કાળા કરવાનું. જ્યારે હીરા તે દેવાલિદેવના મુગુટમાં સ્થાન પામે. કાળસે તે કાળા જેને અડે એને પણ કાળા કરે . જ્યારે હીરે . જેની પાસે હાય એનુ જીવનભરનું દળદર મટી જાય, અને ગુણસમૃધ્ધિમાન અને.
આજે તે! આટલુ· લખી જણાવી વિરમું છું. વિશેષ અવસરે મારે તે ઘણી ઘણી સત્યવાતા જાહેર કરવી છે પણ હાલમાં સમય નથી. આ લેખ વાંચી આવા અંગ્રેજી સાધુથી અચી શુધ્ધ મેાક્ષમાર્ગની આરાધના કરવા દ્વારા તમા સૌ પરમતત્વને પામેા. આટલી તે। અપેક્ષા રાખુ ને! હવે ફરીથી મળશું. હા! અવસર આવવા દ્યો.
શુભ' ભવતુ સર્વસ્વ.
બાળ-ગઝલ
ધર્મની વ્યાખ્યા કહુ છું, ભાઇઓ ટૂંકાણમાં, પડિતાએ જે લખી છે, પુસ્તફાના પાનામાં; અન્યને ઉપકાર કરવા, પુન્ય એનુ નામ છે, અન્યને પીડા કરવી, પાપ કેરુ કામ છે.