Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. વર્ષ : ૯ અંક : ૨૯ : તા. ૧૮-૩–૯૭ :
: ૬૩૭.
દેખાય છે. જેના વિષવૃક્ષપ્રભાવે સંયુક્ત કુટુંબપ્રથા વિનાશના માર્ગો કુચ કરી રહી છે, જે
પરિણામે કુટુંબ વાત્સલ્યનો નાશ પામ્યું સાથે સંતાને દુરાચારી વ્યસની અને કાળા કે કામ કરતાં થઈ ગયાં..આવું આવું તે કેટલું જણાવું?
હવે મુખ્ય વાત ઉપર આવીએ શ્રી વીતરાગનો સાચો સાધુને સંયમ સ્વીકારે ત્યારથી એને અંતિમ શ્વાસ સુધી એક મોક્ષમાર્ગ સ્વરૂપ રત્નત્રયીની જ સાધના કરવાની હોય છે, યેગ્યતા હોય તે ગુરૂના આજ્ઞાથી ભવ્ય જીને કેવળ મોક્ષલક્ષી જ ઉપદેશ આપવાને હોય છે ત્યારે તમો કે સંસ્કાર ઘડતરનાં નામે પ્રસિદ્ધ પ્રવચનકાર પ્રચંડતર્ક બુદ્ધિના છે સ્વામી પં. શ્રી ચન્દ્રશેખરવિજયજીએ સૌ પ્રથમ ઝનુની વરસૈનિકેની નવતર સંસ્થા ઉભી કરી. પછી તપોવન ઉભા ર્યા. એ પાંચ મહાવ્રતધારીના પચહખાની છતાં ત્યાં જ બાળકોને દુન્યવી શિક્ષણની પ્રધાનતા સાથે કરાટે એમની જ પ્રેરણાથી શિખવાડાય છે ? અરે ! ઘોડેસ્વારી–રાઈફલ ચલાવવા-બરફની લાઢવી તડવી. બગીચા કામ આદિ મહાઆરંભની શિક્ષાઓ અપાય છે.
સાધુનું પચ્ચ. તો નવકેટી શુધ્ધ હેય ને? આમાં કરાવવું અનુમાઢવું દ્વારા છે ગંભીરતાથી વિચારજો એકેય મહાગ્રત રહે ખરું? જાવા દે આ વાત.
આગળ સાંભળો જાણે ભારતભરના સઘને ઈચ્છા મુજબ એકસૂત્રી કરવા જાણે છે ઈજા ન લદ હોય તેમ ધીમે ધીમે વહીવટ કેમ કર તેની અત્યાર સુધી એમના માગેલા સુધારા વધારા સાથે ૩-૩ પુસ્તક આવૃત્તિઓ બહાર પાડી. એમાં શાસ્ત્રપાઠી આપ્યા છે. પણ ભદ્રિકજનેને આબાદ ફસાવવાં.એમના મગજ વિકૃત કરવા એ શાસ્ત્રપાઠાનાં અર્થ મન ઘડંત કરી બુદ્ધિભેટ કરવાનું વ્યવસ્થિત આયેાજન કાવત્રુ જોરશોરથી શરૂ કરી દીધું છે. જ્યાં ફાવટ ન આવે ત્યાં ઝનુની બની બનાવી માફીયા રીતનું શરણું
તમે સૌ જાણે જ છો કે-પ્રભુને સમર્પિત કરેલું-ચઢાવેલું ઉછામણીમાં બેલેલું ' ન દ્રવ્ય એ શુધ્ધ દેવદ્રવ્ય છે આ વાત નાનકડે બાળક પણ સારી રીતે જાણે છે.
દેવદ્રવ્યા છે તે ભારતભરના તીર્થો-મંદિર સુરક્ષિત રહી શકે એના બદલે જાણે છે અંગ્રેજ સાધુ ન હોય તેમ આ તાર્કિકે એને કલ્પિત દેવદ્રવ્યને સમારેપ કર્યો. આની પુષ્ટિ માટે પાઠ આપ્યો કે-સતિ હિ દેવદ્રવ્ય..પાઠ સાચો અર્થ સાવ ઉધો- છે બુધિભેટ કરાવનાર મજેથી કર્યો. આ પાઠને સાચો અર્થ એ છે કે, કોઈ ઋદિધમાન ? શ્રાવકે મંદિરની સંભાળના સુંદર થાય જ સુંદર પરમાત્માની ભક્તિ થાય એ શુભ છે આ ઉદેશથી શ્રી સંઘને દેરાસર સંબંધી સર્વ કાર્યોના ઉપયોગ માટે જે નિધિ અર્પણ કર્યો ?