Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૬૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
-
ભગવાનના નામે ધર્મના સ્થાન થાય. દુનિયાના સ્થાન ન થાય. કાગળ ઊડી ન જાય તેના માટે જે પેપરવેઈટ વપરાય તેમાં ય ભગવાન ઘાલવાના છે. છે તેની સામે ચા-પાણી, બીડી-સિગારેટ પીશે...શું બેશરમ લોકો ભેગા થયા
છે. ભગવાનની ઠેકડી કરવા માંડયા છે. હાથે કરીને દુગતિમાં જવાના પાપ ૨ બાંધે છે. ભગવાનને પ્રચાર કર્યો છે કે અવહેલના કરી છે? પેન. પર પણ ભગવાન.... કોણ સમજાવે ? ' ડાહ્યા માટે ધમર છે, ગાંઠા માટે નહિ. દેઢ ડાહ્યા માટે ય નહિ આજે * અભણ ગાંઠ છે, ભણેલા દોઢ ડાહ્યા છે. વકીલ કાયદાની કલમ વગર બોલે? 3 જજ જજમેન્ટ પણ કાયદાની કલમ વગર આપે? ધર્મની બાબતમાં આજના 8 લબાડ કે મરજી આવે તેમ બોલે છે તે ચાલે? આ [ ધમની] જગ્યા
નકામી છે ? ધણ વગરની છે? આધાર વગર બોલે તેને ચલાવી દે તે સંઘ { કહેવાય? સંઘ ડાહ્યો હોય તો જેમ તેમ બોલનાર-લખનારને જ પૂછે કે ભગ- 1 ૨ વાનના ધમની વાત કરવી છે તે ભગવાને ધર્મ જે રીતે કહ્યો તે મુજબ છે
બોલ, તારી મરજી મુજબ બોલવાનું નથી. બેરીસ્ટર કાયદાની બહારથી બોલે | છે તે બેસાડી દે. તેમ જૈન શાસનમાં કાયદો જ નથી? ભગવાનને કોઇ કાયદે ન { રાખ્યો નથી? નાગાઓને નાચવાનું આ સ્થાન છે?
ભગવાનના સંઘમાં જેને રહેવું હોય તેને ભગવાનની આજ્ઞા મુજબ છે ચાલવું પડે, આજ્ઞા વગર-જેની નિશ્રામાં હો તેને પૂછયા વિના એક કામ ન મ થાય. આજે તે તમે ધમને એ બનાવ્યું જાણે મરજી મુજબ રમવાનું સાધન છે અમે પણ જે ભગવાને કહ્યા મુજબ કહેતા ન હોઈએ તે અમારા જેવા બદમાશ દુનિયામાં બીજા એક નથી. તમારી બદમાશી કરતાં અમારી બદમાશી છે. છે વધી જાય. અમારી કિંમત ભગવાનને લઇને છે. ભગવાનની ખાતર ઘર-બાર ! પૈસા-ટકાદિ છેડયા અને ભગવાનનું કહેલ કરનારા અમે બીજું કહીએ તે છે અમારી બદમાશી વધી ગઈ ને ?
ભગવાનને સંઘ ડાહ્યો હોય તે પચ્ચીશમે તીથકર છે શાથી? એવી જ શની આજ્ઞા માથે છે માટે, આજ્ઞા મુજબ જ બોલાવાને-વત્તવાને-વિચારવાનો છે ૬ નિર્ણય છે માટે. આવો જે નિર્ણય ન હોય તો તે સંઘમાંથી આપોઆપ જ બહાર છે.
[ કમશઃ ] }