Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જી મહાભારતના પ્રસંગો છે
[પ્રકરણ-૬]
–શ્રી રાજુભાઈ પંડિત
છે
[૬] રાજકુમારી કુંતી પ્રાણત્યાગ તરફ છે “હે વનદેવતાઓ! સાંભળો. હું હવે મૃત્યુની વધુને વધુ નજીક જઈ રહી
છું લાગે છે કે-આ જનમમાં પાંડુરાજા સાથે મારો મેળાપ વિધાતાના ભાગ્યછે. લેખમાં લખાયો નથી. કાંઈ નહિ, આ ભવે નહિ તે આવતા ભવે આ પાંડુરાજા જ મારા પતિ બનજો....”
પાંડુરોગી હોવાથી, રાજા અધવૃષ્ણુિએ હસ્તિનાપુરના દૂતને સ્પષ્ટ $ શબ્દોમાં પોતાની રાજપુત્રી કુંતી પાંડુરાજાને આપવાની ના પાડી.
એક બીજા વગર ન રહી શકે એટલી હદે કુંતી તથા પાંડુરાજા એક છે. છે બીજાના ચિત્રપટ જોઈને આકર્ષાયા હતા. પ્રતિબિંબથી એકબીજાને મળી
રહેલા તેઓ સાક્ષાત્ બિંબ રૂપે મળી શક્યા ન હતા. એકબીજાના જેઠાણુની છે જે થોડીઘણી આશા ચિત્રકારના કારણે જન્મી હતી તે પણ સવારે રાજાએ
દૂતને ના પાહવાથી નષ્ટ થઈ ગઈ હતી. છે. બંનેમાંથી એકેયને ન રાજમહેલમાં સુખ છે, ન ઉપવનની હરિયાળીમાં { ચેન છે, ન ઉડતા ધારાયંત્રો=કુવારાઓમાં રતિ છે, ન જમવામાં આનંદ છે. છે ન બેસવામાં, સુવામાં હર્ષ છે. વિષાદ ઘેર્યા વાતાવરણની યુગો જેવડી એકએક ક્ષણને બંને વિતાવી રહ્યા છે.
વિધિની વકતા તે જુઓ. ધૃતરાષ્ટ્ર કે જે જન્મથી જ અંધ છે તે છે લોકો જાણે છે છતાં ગંધાર નરેશ પિતાની એક બે નહિ પણ આઠ-આઠ બહેને ધૃતરાષ્ટ્રને સામેથી આવીને પરણાવે છે. અને જે રાજકારણમાં દક્ષ ) છે પાંડુરોગને બાદ કરતાં કે શારીરિક ખામી નથી. જે હસ્તિનાપુરને રાજધણું છે તેને પોતે સામેથી ઝંખતા હોવા છતાં રાજકન્યા કુંતી મળી ન શકતી નથી. [આજના જમાનામાં પિતાને ટી.વી., ફ્રિજ, કેન, ફલેટ નથી છે માટે છોકરો કે છોકરી અમને પસંદ કરતા નથી. આવું કહેનાર કે માનનારે ? ઉપરના પ્રસંગ ઉપરથી પવે કરેલા અવળા કર્મોના ઉદયને ધ્યાનમાં રાખી લેવાની જરૂર છે સાથે સાથે કામ-વાસનાની કેવી વિટંબણું છે તે પણ છે સમજી લેવું જરૂરી છે.].