Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
-
-
-
ના, ત્ર= 8 Use
: શ્રી જૈન શાસન [અઠવાડિક ? છે પણ માનીએ જ છીએ. પરંતુ ત્યારબાદ જે લૌકિક માન્યતાઓ લખવામાં આવી છે. તેને પૂ. આત્મારામજી મહારાજ અને અમે સિધ્ધાંતરૂપે માનતા જ નથી. સૂતવાળાઓ લૌકિક માન્યતાને સિધ્ધાંતરૂપે માનતા હોય તે દુર્ભાગ્ય તેઓના લૌકિક માન્યતાની રજુઆતમાં પૂજાબંધી ફરમાવવામાં આવી છે તેને તો કોઈ પણ જેને માન્ય રાખવાની
જ નથી. એટલે પૂજાબંધી ન માનવામાં ક્યાંય જિનાજ્ઞાભંગનું દૂષણ લાગતું જ નથી. ૪ પૂ. આત્મારામજી મહારાજના નામે ગેરસમજ ફેલાવવાનું પાપકાર્ય કરનારા સૂતકવાળાછે એની વાત બેટી છે. તેઓ હવે પૂ. આત્મારામજી મહારાજના નામને દુરૂપયોગ ૧
બંધ કરે તે જ હિતાવહ છે. 8 પ્ર૦ : પં. શ્રી કલ્યાણ વિ.એ પણ સૂતક વિચારમાં લખ્યું છે કે “ઉસકે ઘરકે છે છે જલસે જિનપૂજા નહીં હો શકતી એસા નિશીથચૂણિ મે કહા હૈ !” એટલે સૂતકવાળા
એની વાત સાચી જ ઠરે છે ને? આ ઉ૦ : પં. કલ્યાણવિજયજીને હવાલે આપી દેવાથી સૂતકવાળાની વાત સાચી છે ઠરી જતી નથી. શ્રી નિશિથચૂર્ણિમાંથી શોધીને તેવું વાક્ય રજુ કરે તે તેમની વાત છે 4 ઉપર વિચાર થાય.
- પ્ર : શ્રી પ્રશમરતિપ્રકરણ, જય વિયરાય સૂત્ર, ઉપદેશ પઢ, ધર્મ સંગ્રહ, ધર્મ સંગ્રહણી, શ્રાદવિધિ આદિ ગ્રંથોમાં “લોક વિરુદધી નો ત્યાગ કરવાનું જણાવ્યું છે કે જણાવ્યું જ છે ને? તે પછી સૂતકમાં જિનપૂજા થાય જ કેમ?
ઉ૦ : ઉપરના દરેક ગ્રન્થમાં ગોચરી જવાની મર્યાદા વગેરે વિષયની વાતમાં છે છે લેકવિરૂધ્ધને ત્યાગ કરવાની વાત લખી છે. ક્યાંય શાસ્ત્રકારોએ સૂતકમાં જિનપૂજા ? 4 કરવાના કાર્યને લેકવિધ કાર્ય ગણાવ્યું નથી. લેકવિરૂધ્ધને ત્યાગના નામે જેને છે રે પાસે લાચાર પળાવવાની હઠ લઈને બેઠેલાઓએ ગીતાર્થની નિશ્રામાં શાસ્ત્રનું અધ્યયન ? કરવાની જરૂર છે, શાસ્ત્રોના નામે જેને લોકાચારમાં ધકેલી દેવાનો બાટલો બધો છે આગ્રહ શા માટે?
પ્ર : મરણ સૂતકમાં દસમાં દિવસના સ્નાન પછી શુદ્ધ થવાની વાત સૂતક-8 વાળાઓ કેના માટે કહે છે તે તમને ખબર છે?
ઉ. : ખબર છે. “સુવાળાનું સ્નાન જેઓને કરવાની વાત કરે છે તેઓના 8 માટે દસમા દિવસના-કૌંસમાં રીવાજ મુજબ સ્નાન પછી શુદ્ધ થવાની વાત સૂતક-૨ P વાળાઓ કરે છે. આ વાતને શાસ્ત્રને કેઈ ટેકે મળતો નથી. - પ્ર : એમ. સી. વાળા બહેને ત્રણ દિવસ દરમ્યાન ગમે તેટલીવાર સ્નાન છે ૨ કરે છતાં શુદ્ધ ન કહેવાય, તેમ સૂતકમાં ઘરનાં સભ્યો ગમે તેટલીવાર સ્નાન કરે તે છે ૬ પણ શુદ્ધ થાય જ કેમ?