Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
T
R -1 ) શ્રી જૈન શાસન (આ
૨જી. નં. જી. એન. ૮૪ assocવર૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 9
පතර
વષ્ટ સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ઝ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ ભગવાનને અને સાધુને વંદન કરનારનું વંદન જોઈએ તો થાય કે, વંદન કરે છે તે કે મશ્કરી કરે છે? આજના કિયા કરનારા દેવ-ગુરૂ કાંઈ છે જ નહિ તે સમજે હૈં છે. તેના કરતા પોતાના સાહેબને સારી સલામ ભરતા હશે, મહેમાન નું સારી છે રીતે સ્વાગત કરતાં હશે. આવું દેવ-ગુરૂનું ય નથી કરતા તેમ કહીએ તો કહે કે
કે, ટીકા કરે છે ! દુનિયામાં આ રીતે કામ કરે તો કોઈ નોકરી જ ન આપે. આ 9 ૦ જેને મુહપત્તિના પચાસ બેલનો ખ્યાલ હોય તેને સાચા-ખોટાનો વિવેક કરાવનાર છે છે શાસ્ત્રો અને તેને સમજાવનારા ખટકે કેમ ? 0 2 શ્રી જિનશાસનને પામેલ સાધુ થવાની ઈચ્છાવાળા જ હોય, શ્રાવકપણે પાળે અને તે
સાધુ થવાની ઈચ્છાનો અભાવ તે બે ને મેળ ખાય? પેઢી માંડે ચા પૈસા ન 8 કમાવા તે કઇ નગ છે ? ૦ પંચેન્દ્રિશ્યણું જીવતાં ન આવડે તો એકેન્દ્રિશ્યણામાં જવું પડે. ૦ શ્રાવકનું જીવન જોઇને તેના પડોશીને થાય કે, આવી રીતે જીવવું જોઈદો દુશ્મન
પણ શ્રાવકના પરિચયમાં આવે તે તેને દુશ્મનતા નો પશ્ચાતાપ થાય. જે છે ઈશાપુર્વક કોઈને દુઃખ ન આપે તેની સાથે દુશ્મનાવટ ! ૦ સુખ-દુઃખના વિચાર જેમ આપણી જાત માટે આવે છે તેમ બીજાની જાત માટે ?
આવે તે સ્વાભાવિક પલટો આવી જાય. 0 ૦ નગરના કેઈપણ માણસને બાધા-પીડા ન થાય તેમ જીવવું તેનું નામ નાગરિક !
જે બધા ખરેખર નાગરિક હોત તે જગતમાં આટલી કોર્ટો, આટલી પોલીસ અને 9
આટલી જેલ હોત 0 , જેણે પોતાના આત્મા પર પ્રેમ નથી તે મૈત્રીની વાત કરતા હોય તે રાયડા છે. આ 0 મૈત્રીમાં સુખની વાત નથી પણ હિતની વાત છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
કocessessessage