SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ T R -1 ) શ્રી જૈન શાસન (આ ૨જી. નં. જી. એન. ૮૪ assocવર૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 9 පතර વષ્ટ સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ઝ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ભગવાનને અને સાધુને વંદન કરનારનું વંદન જોઈએ તો થાય કે, વંદન કરે છે તે કે મશ્કરી કરે છે? આજના કિયા કરનારા દેવ-ગુરૂ કાંઈ છે જ નહિ તે સમજે હૈં છે. તેના કરતા પોતાના સાહેબને સારી સલામ ભરતા હશે, મહેમાન નું સારી છે રીતે સ્વાગત કરતાં હશે. આવું દેવ-ગુરૂનું ય નથી કરતા તેમ કહીએ તો કહે કે કે, ટીકા કરે છે ! દુનિયામાં આ રીતે કામ કરે તો કોઈ નોકરી જ ન આપે. આ 9 ૦ જેને મુહપત્તિના પચાસ બેલનો ખ્યાલ હોય તેને સાચા-ખોટાનો વિવેક કરાવનાર છે છે શાસ્ત્રો અને તેને સમજાવનારા ખટકે કેમ ? 0 2 શ્રી જિનશાસનને પામેલ સાધુ થવાની ઈચ્છાવાળા જ હોય, શ્રાવકપણે પાળે અને તે સાધુ થવાની ઈચ્છાનો અભાવ તે બે ને મેળ ખાય? પેઢી માંડે ચા પૈસા ન 8 કમાવા તે કઇ નગ છે ? ૦ પંચેન્દ્રિશ્યણું જીવતાં ન આવડે તો એકેન્દ્રિશ્યણામાં જવું પડે. ૦ શ્રાવકનું જીવન જોઇને તેના પડોશીને થાય કે, આવી રીતે જીવવું જોઈદો દુશ્મન પણ શ્રાવકના પરિચયમાં આવે તે તેને દુશ્મનતા નો પશ્ચાતાપ થાય. જે છે ઈશાપુર્વક કોઈને દુઃખ ન આપે તેની સાથે દુશ્મનાવટ ! ૦ સુખ-દુઃખના વિચાર જેમ આપણી જાત માટે આવે છે તેમ બીજાની જાત માટે ? આવે તે સ્વાભાવિક પલટો આવી જાય. 0 ૦ નગરના કેઈપણ માણસને બાધા-પીડા ન થાય તેમ જીવવું તેનું નામ નાગરિક ! જે બધા ખરેખર નાગરિક હોત તે જગતમાં આટલી કોર્ટો, આટલી પોલીસ અને 9 આટલી જેલ હોત 0 , જેણે પોતાના આત્મા પર પ્રેમ નથી તે મૈત્રીની વાત કરતા હોય તે રાયડા છે. આ 0 મૈત્રીમાં સુખની વાત નથી પણ હિતની વાત છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું કocessessessage
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy