________________
- વર્ષ ૯ ક૨૮ તા. ૧૧-૩-૯૭ :
ઉ૦ : એમ. સી. વાળા બહેનોને ત્રણ દિવસમાં સ્નાન કર્યા હતાં અશુદ્ધિ ચાલુ હોવાથી તેઓ શુદ્ધ ન જ કહેવાય. જ્યારે સૂતક સમયે ઘરના સભ્ય સ્નાન કર્યા પછી શુદ્ધ કહેવાય. તેઓને એમ. સી. વાળા બહેનો જેવો સવાલ પાછો આવતો નથી. 1 એમ. સી. વાળા અને પ્રસૂતા બહેનો ઘરમાં હાજર હોવા છતાં ઘરના સભ્યો સ્નાન છે કરે એટલે શુદ્ધ જ ગણાય. સ્પર્શાસ્પર્શની મર્યાદા પાળવાનું વિધાન તો છે જ, એટલે 1 એમ. સી. વાળા બહેને કે પ્રસૂતા બહેને શુધ ન થાય ત્યાં સુધી ઘરના બીજા 8 5 સભ્યોને પણ અશુદધ રાખનારા તદ્દન વ્યવહાર વિરૂધ વાતો કરી રહ્યા છે. છે પ્ર૦ : ઘેડ સામાન્ય સવાલો કરવા છે, ગામ કે પરગામમાં ટેલીફાન, ટપાલ દ્વારા દસ છે દિવસ સુધીમાં ગમે ત્યારે બાળકના જન્મ થયાના સમાચાર મળે તો પૂજા થાય કે નહિ?
ઉ૦ : આ પ્રસંગે જિનપૂજા કરવામાં કઈ શાસ્ત્ર નિષેધ ફરમાવતું નથી. પ્ર : હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હોય તે પૂજા થાય ? ઉ૦ : બા પ્રસંગે જિનપૂજા થઈ શકે. પ્ર : બાળકને અડક્યા હોય તો પૂજા થાય?
ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજા થઈ શકે. એમ. સી. વાળા બહેનને અડી છે. ગયા હોય તે સમયે પણ સ્નાન કર્યા પછી શુધિ ગણાય છે. તે અહીં સ્નાન કર્યા છે પછી પણ અશુદિય માનવાનું કોઈ પ્રયોજન નથી.
પ્ર : ઘરે પ્રસૂતિ થઈ હોય તે પૂજા થાય ? ઉ૦ : સ્પર્શાસ્પર્શની મઢા જાળવવી સ્નાન કર્યા પછી જિનપૂજાનો નિષેધ નથી. પ્ર : ઘરે મરણ થયું હોય તો જિનપૂજા થાય? ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજાને નિષેધ નથી. પ્ર : કોઈને ત્યાં મરણ પ્રસંગે ગયા હોય તે પૂજા થાય? ઉ૦ : સ્નાન કર્યો પછી જિનપૂજાને નિષેધ નથી. પ્ર : મૃતકને અડચ્યા પછી પૂજા થાય? ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજાને નિષેધ નથી. પ્ર : કાંધ આપી હોય તે પૂજા થાય? ઉ) : સ્નાન ક્ય પછી જિનપૂજાને નિષેધ નથી. પ્ર : સ્મશાને ગયા હોય તે પૂજા થાય? ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજાને નિષેધ નથી.
પ્ર : આ હિસાબે તો જન્મ-મરણના પ્રસંગોમાં જિનપૂજાનો નિષેધ રહે છે જે નથી, બરાબર ?
ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજાનો નિષેધ નથી.