Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૮૪ :
"
: શ્રી જૈન શાસન (અઠવાડીક).
1 પિતાના કુશળ પુરૂષને આ મુસાફર સાથે શૌર્યપુર તરફ રવાના કર્યો.
શૌર્યપુરમાં જઇને મુસાફરે પાંડુરાજા કુંતી માટે સુયોગ્ય છે તેમ છે જણાવ્યું ત્યારે ઉદાસીનતા (હર્ષશોક વગર) રાજાએ તે વાત સાંભળી લીધી. અને સવારે જવાબ આપીશ તેમ કહ્યું. આથી કુંતી કે જે પાંડુરાજાના સભળેલા વર્ણનથી તેના તરફ આકર્ષાઈ હતી. તેને શંકા-કુશંકા થવા માંડી કેછે ન જાણે સવારે શું થશે? વિધાતા પ્રતિકુળ બને ત્યારે સુધરવાના કાર્યો બગડી છે છે જતાં હોય છે.
સવાર પડી. રાજાએ ભીમના આવેલા માણસને કહ્યું કે–પાંડુરાજા | પાંડુ રોગી હોવાથી મારી પુત્રી હું તેને આપી શકીશ નહિ” આ સમાચાર જ લઈને રાજપુરૂષ હસ્તિનાપુર પાછો ફર્યો. છે પાંડુરાજાએ એકાંતમાં તે પુરૂષ પાસેથી જાણી લીધું કે-કુંતી પિતાના ! ને તરફ અનુરાગ ધરાવે છે. આથી પાંડુરાજ કુંતી વગર હવે ન રહી શકે તેવું છે
બન્યું. લગ્ન થવા તે અશકય જ હતા. પાંડુ અને કુંતી બંને એકબીજા વિના દૂર રહ્યા-રહ્યા ઝુરતા હતા.
( ક્રમશઃ )
1. પૂ. આ. શ્રી વિ. લખ્યિ સ. મ. A & લબ્ધિ -પુપ-ગુચ્છ, એક પૂ. મુ. શ્રી નેમવિજયજી મ.
-
-
-
જન્મે ત્યારે પોતે રોવે અને જગત હશે, પણ મરાય ત્યારે પિતે કૃતકૃત્ય T થયો હોય તે હસતેં જાય અને જગત એવાઓને માટે રડે. છવ્યું તેનું છે. પ્રમાણુ ગણાય! જેણે જીવનમાં ધમ ન કર્યો હોય, બીજાનાં ગળાં કાપ્યાં હોય ? બેટા સાચા કર્યા હોય, દુરાચાર સેવ્યાં હોય, કુલવાન સ્ત્રી છતાં ફાટી છે !
બીજી સ્ત્રીઓને દુષ્ટ બુદ્ધિથી જ જોયાં કરી હોય, જીવનભર જુદું જુઠું બે તે | હેય અને કાયમ અનેક પ્રકારે ચોરી કરી હોય તે મરતી વખતે હશે તે રીતે ? એને તે એ વખતે એ બધું નજરે તરે. એની તે છાતી ફાટે. બાજાએ છે હસે એ ખરૂં? મરતી વખતે મહાજુલ્મમાર સિકંદર પાદશાહ હસ્ય કે રોયો? . કહો કે રોયે”, અને પરમ શ્રવણે પાસક શ્રી પુણીઓ હસીને ગયો એવું છે કયારે બને ?'
" ! જીવનને ધમ મળે તે થાય.
-
-
-
-
-
-
- -