Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1
વર્ષ : ૯ અંક: ૨૮ : તા. ૧૧-૩-૯૭ : .
શ્રી નિશીથચૂર્ણિની યાદી જાહેર કરવાથી ખરતરઝચ્છની માન્યતા શાસ્ત્રીય બની શકે નહિ !
અને તપાગચ્છના શ્રાવકને તે મુજબ શ્રી જિનપૂજા બંધ કરવાનું પણ કહી શકાય નહિ. ૬ { તપાગચ્છના તે આચાર્યને ખરતરગચ્છની જ માન્યતા સ્વીકારવી, હૈય તે તેઓ જાણે છે
પ્ર : હીરપ્રનના સમાધાનમાં જે તેવા અક્ષરે શાસ્ત્રમાં જગ્યા નથી. એમ ન જણાવ્યું છે તેને અર્થ સૂતકવાળાઓ એમ કરે છે કે “પોતે શાસ્ત્રમાં તેવા અક્ષરે છે જોયા કે વાંચ્યા નથી અને વાંચ્યા હોય તે અત્યારે ધ્યાનમાં નથી આ અર્થ બરાબર છે?
ઉ૦ : સને ૧૯૬ માં આવે અર્થ કરનારા સૂતવાળાએ સને ૧૫માં “હીરપ્રશ્નોત્તર ગ્રંથ ટિપ્પનિકામાં હિરપ્રશ્નના આ જ સમાધાનને “સુવિહિત સામાચારીપક છે. અને શાસ્ત્રી કહ્યું છે લગભગ ૪૦૦ વર્ષ પહેલા સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુધ્ધ થાય કે નહિ તે અંગેની તપાગચ્છની સામાચારી કઈ હતી તેની ખબર તેમ
સમયના તપાગચ્છના અધિપતિ શ્રી હીરસૂરિ મ.ને જ વધારે હોય તે સ્વાભાવિક છે. આ ૪ એટલે તેઓશ્રીના સમાધાનમાં સામાચારી લપકપણું આવવાને પ્રશ્ન જ રહેતો નથી. 8 છે તે સમયની તપાગચ્છની આ વિષયમાં કઈ સામાચારી હતી તેને કોઈ પણ આધાર રજુ છે
કર્યા વિના પૂ. હીર સૂ. મ.ના સમાધાનને સુવિહિત સામાચારીપક કહી દેનારા આજના જ આ સૂતકવાળાઓની માનસિક સમતુલા વિશે શંકા જાગે છે. હીરપ્રસનના સમાધાનમાંથી છે ફાવતુ પકડવા માટે “પતે શાસ્ત્રમાં તેવા અક્ષર જોયા કે વાંચ્યા નથી અને વાંચ્યા હોય
તે અત્યારે ધ્યાનમાં નથી એવો અર્થ કરનારા સૂતકવાળાઓ, જ્યારે આ સમાધાનમાંથી ફાવતું પકડાય તેવું નથી એમ લાગે ત્યારે આ સમાધાનને “સુવિહિત સમાચારી લપક છે અને શાસ્ત્રોક્તીર્ણ કહી નાંખતા પણ શરમાતા નથી. આવા અગીતાર્થ અને મહાપુરુષની અશાતના કરનારા સૂતકવાળાના અર્થો સાચા માની શકાય નહિ.
સૂતકવાળાએ શાસ્રોત્તીણું સમાધાન હોવાને જે આક્ષેપ કર્યો તેને પૂરવાર કરવા ? છે માટે તેમણે શાસ્ત્રોમાંથી “સૂતકુવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તે ન 1 શાસ્ત્રપાઠ કાઢીને રજુ કરવો જોઈએ. પણ તે શાસ્ત્રપાઠ તે તેને મળતો જ નથી છે.
એટલે શ્રી સૂત્રકૃતાંગ, નિશીથચૂર્ણિ, ભાગ, ઓઘનિર્યુક્તિ વગેરે ગ્રંથોના નામ આપીને જ 1 લખ્યું કે- સૂતકવાળા ઘર સંબંધી અન–પાન-વસતિ પણ સાધુને અકથ્ય છે તે ! કે પછી તેના ઘરના પાણથી દેવપૂજા શુદ્ધ શી રીતે થાય? આ દલીલ કરનારા એટલું ? પણ સમજી શકતા નથી કે ગોચરી અને જિનપૂજા: બંનેની મર્યાદાઓ અલગ છે. શરીરમાંથી લોહી અત્રિ અશુચિ વહેતી હોય તે શ્રાવકેથી શ્રી જિનપૂજા ન થઈ શકે, પણ જે તે શ્રાવક સાધુને વહોરાવી શકે. એજ રીતે શય્યાતર (જ્યાં સાધુ ઉતરેલા હોય તે