Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧
૬૨૦ :
શ્રી જૈન શાસન (અઠવાડીક) ,
મુદ્રણ દેષથી થયેલ અશુધિઓને સુધારીને વાંચવા સુજ્ઞવાચકોને ભલામણ છે.]
પ્ર : શ્રી “હીરપ્રશ્ન માં જણાવ્યું છે કે “સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા ? R શુધ ન થાય. તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી.” આનું તાત્પર્ય શું છે?
ઉ૦ : શ્રી “હરિપ્રશ્ન માં જેસલમેરના શ્રી સંઘે પ્રશ્ન કર્યો છે તે ઉપરથી સ્પષ્ટ છે [ સમજાય છે કે સૂતકવાળાના ઘરના પાણીથી ખરતર પક્ષનાં શ્રાવકો પૂજા કરતાં નથી. છે { આ વિષયમાં તપાગચ્છમાં ચાલતી વિધિને જાણવા માટે ઉપર મુજબ જવાબ અપાયે
છે. માટે સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુધ્ધ ન બને તેવી માન્યતા તપાગચ્છની નથી. તપાગચ્છાધિપતિ શ્રી હીર સૂ. મ. જ્યારે એમ કહે કે “તેવા અક્ષરો શાસ્ત્રમાં છે જાણ્યા નથી.” એનો અર્થ એ જ થાય કે તેવી સામાચારી તે સમયે તપાગચ્છમાં 5 ચાલતી ન હતી. ખરતરગચ્છની આ માન્યતા જે તપાગચ્છને માન્ય જ હેત તે છે તેઓશ્રી વધુમાં જણાવત “શાસ્ત્રમાં અક્ષરો જાણ્યા નથી. પણ આપણે પણ ખરતરપક્ષના શ્રાવકોની જેમ જ કરવું. પરંતુ તેઓશ્રીએ આવું ફરમાવ્યું નથી માટે સતકના ઘરના છે પાણીથી દેવપૂજા શુદધ ન થાય તેમ માનવું નહિ.
પ્ર : “સૂતક વિચાર પટ માં તે મૃત્યુ સંબંધી સૂતકના વિષયમાં લખ્યું છે છે કે “સૂતકવાળાના ઘરના અગ્નિ તથા જળથી જિનપૂજા (સ્નાત્ર ને ધૂપદીપ) થાય છે 1 નહિ એમ નિશીથચૂર્ણિમાં કહ્યું છે. શું નિશીથ ચૂર્ણિ તપાગચ્છને માન્ય નથી? છે ઉ૦ : શ્રી નિશીથચૂર્ણિ તપાગચ્છને માન્ય છે. પરંતુ “સૂતક વિચાર પટ માં છે
જણાવ્યા મુજબનું વાક્ય શ્રી નિશિથચૂર્ણિમાં મળતું નથી. શ્રી નિશીથચૂર્ણિમાંથી તેવું છે + વાક્ય શોધીને જાહેર કરવાનું અમારું જાહેર આમંત્રણ છે જ. શ્રી “હીરપ્રક” ના જેસલ- છે 5 મેર શ્રી સંઘના પ્રશ્રન મુજબ તે આવી માન્યતા ખરતરગચ્છની છે. ખરતરગચ્છવાળાએ
શ્રી નિશીશચૂર્ણિના નામે આવી વાત વહેતી મૂકી હોય તો આશ્ચર્ય ન કહેવાય. તેવા છે T સબળ આધારવિના ખરતરગચ્છની માન્યતાને ટેકો આપવામાં સ્પષ્ટ દેષ છે. છે . પ્ર : નિશીથચૂણિની યાદી તમે જાણે છે? સૂતકવાળાએ તેની યાદી ન બહાર પાડી છે. આ બધી નિશીથચૂર્ણિમાંથી તેવું વાક્ય મળી પણ આવે ને ?
ઉ૦ કે તમે જે યાદીની વાત કરે છે તેને પણ સૂતકવાળાએ અધૂરી કહે છે. તે જે યાદી પ્રગટ કરી છે તેમાં પણ ચૂર્ણિ કેટલી છે? અમને તો અત્યારે જે ચૂર્ણિ જોવા ૪ મળે છે તેમાં “સૂતકવાળાના ઘરના અગ્નિ તથા જળથી જિનપૂજા થાય નહિ તેવું છે વાક્ય મળતું નથી. જેઓ શ્રી નિશાચૂર્ણિની યાદી બહાર પાડે છે તેઓએ તે યાદીમાં જ જણાવેલી ચૂર્ણિમાંથી ઉપર મુજબનું વાકય જ શેધીને જાહેર કરવું જોઈએ. ફકત છે.
.