Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩-૯૭ :
: ૬૦૯
છે નિયુક્તિ, શ્રી દશવૈકાલિકવૃત્તિચૂર્ણિ, શ્રી પ્રશમરતિ પ્રેરણા આદિ આગમશાસ્ત્રોમાં સૂતકને | સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એથી સૂતકમાં શ્રાવકથી શ્રી જિનપૂજા થાય જ કેમ? છે શ્રી હીરપ્રા –સેનપ્રશ્ન પણ સૂતકમાં શ્રી જિનપૂજાની સંમતિ આપીને ઉપરના છે { આગમગ્રન્થથી વિપરીત સમાધાન આપે છે એમ નથી લાગતું?
આ ઉ૦ : શ્રી વ્યવહારસૂત્રવૃત્તિથી માંડીને શ્રી પ્રશમરતિ પ્રકરણ સુધીના, શાસ્ત્રોમાં સૂતગૃહોમાં ગોચરી જવા અંગેની સાધુની મર્યાંઢાની વાત કરી છે. ક્યાંય શ્રી જિનપૂજા ય સંબંધી વિધ્યારણ કરીને સૂતકની વાત લખી જ નથી. જેઓ ઉપરના બધા આગમના ! ૧ નામે સૂતકમાં શ્રી જિનપૂજાને નિષેધ કરે છે. તેઓ ચાખું ઉસૂત્રકથન કરે છે. આ 8 ઉપર લખેલ ગ્રન્થોમાંથી “સૂતકમાં શ્રી જિનપૂજાનો નિષેધ કરનારા અક્ષરે કાઢી છે આપવાનું .એને મારું જાહેર આમંત્રણ છે. સૂતકનો ઉલેખ કરનારા કોઈ શાસ્ત્રમાં છે ( શ્રી જિનપૂજાને નિષેધ લખેલો ન હોવાથી જ શ્રી હીરપ્રન–સેનઝનમાં “સૂતકમાં સ્નાન |
કર્યા પછી પ્રભુપૂજાને નિષેધ જાણ્યું નથી એવું શાસ્ત્રીય સમાધાન આપ્યું છે. આ ૧ સમાધાન ઉપર જણાવેલ આગમ-શાસ્ત્રોથી જરા પણ વિપરીત નથી. શાસ્ત્રોના અર્થ છે વિપરીત કરનારને તે શાસ્ત્રીય બધું જ શાસ્ત્રવિપરીત લાગે. એને ઉપાય નથી. "
' પ્રહ : ઉપર કહેલા આગમગ્રન્થમાં ભલે સ્પષ્ટ શબ્દોમાં “સૂતકમાં શ્રી જિનપૂજાને નિષેય ન મળે, પણ સૂતગૃહોને “અભય” તે જણાવ્યા જ છે ને ? અભેજ્ય એવાં સૂતગૃહને આહાર કરનાર શ્રી જિનપૂજા શી રીતે કરી શકે ? એનાથી દેરાસર અભડાઈ ન જાય? "
ઉ૦ : શાસ્ત્રકારોએ લોકરીતિ મુજબ જેમ સૂતગૃહોના આહારને “અ ” ન ગણાવ્યું છે તેમ લોકેન્નરરીતિ મુજબ મધ-માંસ-લસણ–બહુબીજ-અનંતકાય (કાંદા
બટેટ વગે). ને પણ ‘અભેજ્ય જ ગણાવ્યાં છે. તે શું મેં સૂતગ્રહનું ભજન 1 કરનારાની ટમ અનંતકાય આદિ અભેય આહાર કરનારા માટે પણ શ્રી જિનપુજને
નિષેધ ફરમાવો છે? અનંતકાચ ભક્ષકાઢિ શ્રી જિનપૂજા કરીને દેરાસર અભડાવી રહ્યા 1 છે તેમ મા છે? સૂતકવાળાઓએ આજ સુધી અર્થહીન દલીલે ઘણી ર્યાનું જાણ્યું કે છે. પણ અનંતકાયાદિનું ભક્ષણ કરનારાને શ્રી જિનપૂજા કરવાનો પ્રતિબંધ (નિષેધ) તે
ફરમાવ્યાનું જાણ્યું નથી. (અહીં અનંતકાય ભક્ષકદિનો બચાવ કરવામાં આવી રહ્યો છે છે છે એવી ગેરસમજ ઉભી કરવાની જરૂર નથી. અનંતકાયાદિનું ભક્ષણ સર્વથા વર્જવા ?
લાયક જ છે- એ શાસ્ત્રીય પ્રરૂપણ અમે સ્પષ્ટ શબ્દમાં કરીએ જ છીએ. આ તો ૬ સૂતકવાળા કેવી અસંગત વાત કરે છે તેને ખ્યાલ આપવા માટે વાત થઈ રહી છે.) વાટા મારા
રાજ દર વાર ત્રાસવા