Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
+ વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩-૯૭ :
: ૬૧૭
છે સ્મૃતિ આદિને માનનારા લૌકિક ધર્મીઓની છે. તેથી તેવા કુલેમાં અને તેવા લૌકિક8 ધમએના વર્ચસ્વવાળા દેશકાલમાં શ્રાવકોના ઘરમાંય સૂતકાઢિ પ્રસંગે ચરી જવાથી શાસન લઘુતા થાય છે. આવાં શાસન લઘુતાના હેતુને જે વજે. નહિ તેને જિનાજ્ઞાભંગ, ગણધરની મર્યાદાનું ઉલંઘન વગેરે દે લાગે છે.
- જે દેશકાળ વગેરેમાં શ્રાવકને ત્યાં સૂતકમાં સાધુને વહોરાવવામાં આવે તેથી { શૌચવાદીઓ આદિ દ્વારા શાસનલઘુતાને પ્રસંગ ઉભો થતો હોય તે તે દેશ-કાલમાં છે તેટલો સમય ગોચરી જવાનું વર્જન કરવું જોઈએ. પણ જે દેશકાલ આઢિમાં શાસન( લઘુતાને પ્રસંગ થતો ન હોય ત્યાં સૂતકવાળા શ્રાવકને ઘરે ગોચરી ન જવાય તેને + આગ્રહ રાખી શકાય નહિ. લોકવિરૂદ્ધને ત્યાગ શાસનની અપભ્રાજના ટાળવા માટે છે. છે જ્યાં શાસન પન્નાજના પ્રસંગ ન હોય ત્યાં પણ લોકાચારનો આગ્રહ સાધુથી રાખી છે 4 શકાય નહિ.” આમાં અમારી ગેરસમજ થતી નથી ને?
ઉ૦ : તમારી સમજ બરાબર છે. વધુમાં એટલું સમજે કે શ્રાવકેને ત્યાં બાળકનો ! તે જન્મ થયો હોય ત્યારે માતા એ શુદ્ધિ ન જણાય ત્યાં સુધી શ્રી જિનપૂજન ન ન કરવું. અશુષ્ટિના કાળ દરમ્યાન ઘરમાં અન્ન, પાણી, વસ્ત્ર વગેરે દૂષિત ન બને તે રીતે છે. આ સ્પર્શવાની, મર્યાઢા તે વ્યકિતએ જાળવવી. ઘરના અન્ય સભ્યો માટે “શ્વાન કર્યા પછી શ્રી ૧ જિનપૂજા કરવી, પૂ. ગુરૂભગવંતને વહોરાવવું” વગેરે નિષિદ્ધ નથી. સૂતકના નામે આનો ને 4 નિષેધ કરવો એ જૈનતાનો આધાર છે. જેને શાસ્ત્રો તેવો નિષેધ ફરમાવતા નથી. તું 8. પ્ર: મરણ સૂતકમાં શું સમજવું?
ઉ) : મરણ સૂતકમાં પણ જન્મ સૂતક જેવી જ દલી કરવામાં આવે છે, તે જ 1 શાસ્ત્રપાઠ દર્શાવવામાં આવે છે. આ બધાને જવાબ તો જન્મસૂતકની વિચારણામાં અપષ્ટ જ ગયો છે. વધુમાં જે સુંવાળાનું સ્નાન કર્યા પછી પ્રભુપૂજા કરવાની વાત કરે છે તે પણ ૧ એક જાતને તુક્કો જ છે. એમ.સી.વાળા બહેને પણ ચોથે દિવસે એક સ્રાન કરતાં જ છે શુદ્ધ ગણાય છે. તે ફક્ત મૃતકનો સ્પર્શ જ થયો તે એકવાર સ્ત્રાન કરવાથી શુદ્ધ ન { થાય? દશમા વિસના સ્રાન પછી શુદ્ધ થાય એવા કઢાગ્રહને કઈ શાસ્ત્રને કે કઈ છે તર્કને ટેકે નથી. સ્મશાને જઈને આવ્યા બાદ શ્રાવક સ્રાન કરે એટલે શુધ્ધ થઈ જાય છે.
છે. ત્યારબાદ શ્રી જિનપૂજા વગેરે કરવામાં કઈ શાસ્ત્રીય બાધ નથી. અહીં ” નિષેધ છે ફરમાવનારાઓને પ્રભુપૂજાદિમાં અંતરાય કરનારે ફતો કઈ પ્રભુભક્ત આત્માએ માનવા જે નથી.
અંતમાં, અહીં સૂતકમાં શ્રી જિનપૂજા અંગે નિષેધ કરવા માટે જેટલા શાસ્ત્રborraccomana