Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક
છે
-
-
-
-
-
-
-
-
-
{ આ સ્નાન ઇસદિવસ પછીનું જ સમજવાનું હોય તે, શું એવા એક સ્નાન પછી પૂજા ! જ કરનારે દૈનિક સ્નાન કરવાની જરૂર નહિ ને?
પ્ર : “જાય–મય સૂઅગાઈનિષ્ણુઢા ઈત્યાદિ. સૂતક શબ્દ દરેક સાથે જોડો. જાતસૂતક–જન્મ પછી દસ દિવસ સુધી. અને મરણુસૂત–મરણ પછી દસ દિવસ સુધી, ને { તેમાં વર્જવાના બે પ્રકાર છે : લૌકિક અને લોકોત્તર. તેમાં લૌકિક બે પ્રકારે દં) : ઈવર ! છે અને યાવસ્કથિક. લેકમાં સૂતકના દસ દિવસ વર્તાય છે– તે ઈશ્વર છે અને યાવત્રુથિક છે છે એટલે વરૂડ, છીંપા ચામડીઆ, બ, વગેરે અસ્પૃશ્યજાતિઓ. આ પ્રમાણે શ્ર વ્યવહાર 8 સૂત્રની ટીકામાં છે.” એમ કહીને ખરતર સૂતકનું ઘર દિવસ સુધી વજે છે. અને ૨
શ્રીહરિપ્રશ્નમાં તે કહ્યું છે કે “દસ દિવસને આગ્રહ જા નથી.” તે એ બાબત છે કેમ છે? (પં. શ્રી ધનહર્ષગણીને પ્રશ્ન)
ઉ૦ : શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં જે દસ દિવસનું વજન છે તે દેડા વિશેષને ૪ ઇ આશ્રયીને છે. તેથી જે દેશમાં સૂતકસંબંધી જે મર્યા હોય તેટલા દિવસ વર્જવા. છે તેથી પ્રશ્નોત્તર ગ્રન્થ સાથે કઈ વિરોધ નથી (આ પ્રશ્નોત્તરથી પણ ખરાર અને 8 તપાગચ્છની ગોચરી વિષયક સમાચારીની ભિન્નતા જાણવા મળે છે.)
પ્ર : સૂતકવાળા ઘરે સાધુએ વહેરવા જવાય કે નહિ? (પં. શ્રી વિદ્યાવિજય) | ગણુને પ્રમ)
ઉ૦ : જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ સુધી બ્રાહ્મણ વગેરે ભિક્ષા માટે ન ન જાય, તે દેશમાં સાધુએાએ તેટલા દિવસ આહાર માટે ન જવું. એમ વૃદ્ધપુરુષને વ્ય8 વહાર છે. (આ પ્રકારથી પૂ.આ.શ્રી સેનસૂરીશ્વરજી મહારાજાના સમયમાં સૂતકવાળાને ત્યાં ન | સાધુની ગોચરી જવા અંગેની મર્યાઢા–વૃધ્ધ વ્યવહાર કેવો હતો તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે.)
પ્ર૦ : કડવામતવાળા ગૃહસ્થની પ્રસૂતા સ્ત્રી એક માસ સુધી કોઈપણ ચીજને અડકતી નથી અને રાંધવાની ક્રિયા કરતી નથી. અને આપણા ગચ્છમાં તે દસ દિવસ છે છે તેનું કેમ ? (૫. શ્રી નગર્ષિગણને પ્રશ્ન)
ઉ૦ : દસ દિવસ પ્રસૂતા સ્ત્રી સઘટ્ટા વગેરે ન કરે તેમ કરીતિ છે. તેમાં છે પણ દેશ વિશેષમાં કોઈ સ્થાનમાં ન્યૂનાધિકપણું પણ છે. (આ પ્રશ્નોતરથી પૂ. આ. શ્રી
સેનસૂરીશ્વરજી મહારાજાના સમયમાં પ્રસૂતા બહેને કેટલા દિવસે ઘર કામ કરતી હતી ? છે તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે.)
પ્ર૦ : શ્રી વ્યવહારસૂત્રવૃત્તિ, શ્રી નિશીથભાષ્ય, શ્રી નિશીથચૂર્ણિ, શ્રી એવ