Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રેરણામૃત સંચય (ગતાંકથી ચાલુ)
-માંગ Bases coooooooooo
મારે મોક્ષ વિના કાંઇ જોઇતું નથી. મોક્ષની વાર હોય તે પુણ્યના છે પ્રતાપે અનુકુળતા મળે તો તેમાં ફસાવવું નથી. તે દઢ નિર્ધાર હોય અને કે ૧ પાપ કર્યા હોય તે ભયંકર આપત્તિ આવે તો તે દૂર કરવા બીજા પાપ 8 સેવવા નથી. ભુખ્યા-તરસ્યો રિબાઈ રિબાઇને મરીશ તે બનશે પણ આ છે
આવેલા દુખને કાઢવા પાપ કરવાની તૈયારી નથી કેમકે આપત્તિ શરીરને { છે પણ મનને નથી. શરીર હોય તે આપત્તિ રહેવાની તેને મારે સહેવી જ ! છે જોઈએ : આવી જેની દઢ માન્યતા હોય તે સમજુ કહેવાય.
૦ સંસારનું સર્જન : કમની ગુલામી
અનાદિથી આત્મા સાથે વળગેલાં કર્મોએ શ્રી અરિહંત પરમાત્માના છે 8 આત્માને પણ આ સંસારમાં ચારે ગતિમાં ભટકાવ્યા છે, કમ એજ આત્માનો ૨ મોટામાં મેટે શત્રુ છે. તે કર્મની આધીનતા જ જીવને સંસારમાં રખડાવે
છે. જો કે જેવી અનંતી શક્તિ આત્માની છે તેવી જ કમની પણ અનંત શક્તિ છે છે. આત્મા સમજદાર ન થાય ત્યાં સુધી તે કમ જીવને સંસારમાં રખડાવ્યા જ છે ૬ કરે છે, માટે ભાગે પાપ કરાવે છે અને દુર્ગતિમાં ભટકાવે છે. તેવી જ રીતે ? 1 પુણ્ય થાય સુખ મળે તે સુખના કાળમાં પણ ભયંકર પાપ કરાવી આત્માને !
દુગતિમાં મોકલી આપે છે. જ્યારે આત્મા સમજદાર થાય, ભૂતકાળનું કમ 8 નડે નહિ તે કમસર કામના બળને ઘટાડો ઘટાડતે આત્માના બળને શું છે અદ્દભુત બનાવતે કર્મોને ખેદાન મેદાન કરીને, કર્મોને ભગાડ્યા વિના રહેતે ! { નથી.
તમને લાગે છે કે આપણે કમને પરવશ છીએ. કમને લઈને જનમવું ? છે પડ્યું છે. કમની આધીનતાથી એવું જીવવું પડે છે કે જે જીવન જગત સમક્ષ { ખુલ્લું મૂકી શકતા નથી. કમની સામે થઈને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જ જીવે તેનું જીવન ઉઘાડી પડી જેવું હોય, કર્મની પરવશતાથી જે જીવન છે ન જીવે તેને ઘણું ઘણું છૂપાવવું પડે. કે કમ જ મારે ભયંકર શત્રુ છે, મને સંસારમાં ભટકાવનાર છે. તેની કે શિખામણ માની આજ સુધી હું સંસારમાં ભટક્યો. હવે હું કમની શિખા