SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણામૃત સંચય (ગતાંકથી ચાલુ) -માંગ Bases coooooooooo મારે મોક્ષ વિના કાંઇ જોઇતું નથી. મોક્ષની વાર હોય તે પુણ્યના છે પ્રતાપે અનુકુળતા મળે તો તેમાં ફસાવવું નથી. તે દઢ નિર્ધાર હોય અને કે ૧ પાપ કર્યા હોય તે ભયંકર આપત્તિ આવે તો તે દૂર કરવા બીજા પાપ 8 સેવવા નથી. ભુખ્યા-તરસ્યો રિબાઈ રિબાઇને મરીશ તે બનશે પણ આ છે આવેલા દુખને કાઢવા પાપ કરવાની તૈયારી નથી કેમકે આપત્તિ શરીરને { છે પણ મનને નથી. શરીર હોય તે આપત્તિ રહેવાની તેને મારે સહેવી જ ! છે જોઈએ : આવી જેની દઢ માન્યતા હોય તે સમજુ કહેવાય. ૦ સંસારનું સર્જન : કમની ગુલામી અનાદિથી આત્મા સાથે વળગેલાં કર્મોએ શ્રી અરિહંત પરમાત્માના છે 8 આત્માને પણ આ સંસારમાં ચારે ગતિમાં ભટકાવ્યા છે, કમ એજ આત્માનો ૨ મોટામાં મેટે શત્રુ છે. તે કર્મની આધીનતા જ જીવને સંસારમાં રખડાવે છે. જો કે જેવી અનંતી શક્તિ આત્માની છે તેવી જ કમની પણ અનંત શક્તિ છે છે. આત્મા સમજદાર ન થાય ત્યાં સુધી તે કમ જીવને સંસારમાં રખડાવ્યા જ છે ૬ કરે છે, માટે ભાગે પાપ કરાવે છે અને દુર્ગતિમાં ભટકાવે છે. તેવી જ રીતે ? 1 પુણ્ય થાય સુખ મળે તે સુખના કાળમાં પણ ભયંકર પાપ કરાવી આત્માને ! દુગતિમાં મોકલી આપે છે. જ્યારે આત્મા સમજદાર થાય, ભૂતકાળનું કમ 8 નડે નહિ તે કમસર કામના બળને ઘટાડો ઘટાડતે આત્માના બળને શું છે અદ્દભુત બનાવતે કર્મોને ખેદાન મેદાન કરીને, કર્મોને ભગાડ્યા વિના રહેતે ! { નથી. તમને લાગે છે કે આપણે કમને પરવશ છીએ. કમને લઈને જનમવું ? છે પડ્યું છે. કમની આધીનતાથી એવું જીવવું પડે છે કે જે જીવન જગત સમક્ષ { ખુલ્લું મૂકી શકતા નથી. કમની સામે થઈને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જ જીવે તેનું જીવન ઉઘાડી પડી જેવું હોય, કર્મની પરવશતાથી જે જીવન છે ન જીવે તેને ઘણું ઘણું છૂપાવવું પડે. કે કમ જ મારે ભયંકર શત્રુ છે, મને સંસારમાં ભટકાવનાર છે. તેની કે શિખામણ માની આજ સુધી હું સંસારમાં ભટક્યો. હવે હું કમની શિખા
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy