Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
– શ્રી મહાવીર શાસન દ્વારા પ્રગટ થાય છે –– A
પરમ પૂજ્ય સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી ? છે (બાપજી) મહારાજાના પટ્ટધર આગમજ્ઞાતા 'જ્ય આચાર્યદેવ શ્રી વિજય છે મેઘસૂરીશ્વરજી મહારાજા પટ્ટધર પ્રશમનિધિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી છે
વિજય મનહરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર.
પ્રશાંતમૂતિ શાસન સંનિષ્ઠ ગચ્છનાયક છે પૂ. આચાર્યદેવ શ્રી વિજય વિબુધપ્રભસુરીશ્વરજી મહારાજ
ક સ્મતે વિશેષાંક કા
સંપાદક : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
વર્તમાન કાલે આ પૂજ્ય આચાર્યદેવ શ્રી શાસ્ત્રના જ્ઞાતા, સિદ્ધાંતના ! ચુસ્ત રક્ષક શાસન પ્રભાવક હતા તેઓશ્રી શિવગંજ મુકામે ૨૦૫ર શ્રાવણ સુદ ૪ 9 તા. ૧૯-૮-૯૬ના સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. તેઓશ્રી શાસનના રત્ન છે
હતા. ૧૫૦ સંયમ સાધક સાધ્વીજી સમુદાયના સુકાની હતા. તેઓશ્રીની છે છે સ્મૃતિ માટે આ વિશેષાંક પ્રગટ થશે.
આ વિશેષાંક માટે પૂ.શ્રીજી જીવન અંગે તથા તેઓશ્રીની નિશ્રામાં ન કે થયેલ પ્રસંગે દીક્ષા પ્રતિષ્ઠા સંઘ યાત્રા, ઉપધાન તેમજ બીજા પણ છે આ પ્રસંગેના અનુભવો તથા તે પ્રસંગના ડેટા વિગેરે તા. ૧-૩-૯૭ સુધી ? મોકલી આપવા વિનંતિ છે.
પૂ. આચાર્ય દેવાદિ, પૂ. મુનિરાજ, પૂ. સાધ્વીજી મ. અને શ્રાવક શ્રાવિ. ૪ કાઓને આ વિશેષાંક માટે લેખ મેકલવા વિનંતી છે.
આ વિશેષાંક માટે રૂા ૧૦૦ થી માંડીને ૫૦૦/૧૦૦૯/૫૦૦૦ રૂા. { આદિ વિ. સહકાર આપી શકાશે તેમના નામ છપાશે. તેમને વિશેષાંકો છે આ મોકલવામાં આવશે.
– લેખે ચેક ડ્રાફ વિ. મોકલવાનું સરનામું –
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ૧ શાક મારકેટ સામે, નિશાળ ફળી, જામનગર-૩૬૧૦૦૧ (સૌરાષ્ટ્ર)