Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રજી. નં. જી.એન. ૮૪ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 , પૂજ્યશ્રા કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
අප
I !\TIી સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા |
૦ આપણાં પાપથી આવતાં દુઃખ પર જે દ્વેષ થાય છે તે જ ધર્મ પ્રાપ્તિની મોટામાં છે
મોટી અગ્રતા છે. ૦ તત્વનું નિરૂપણ કરે તેનું નામ ગુરુ. - સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એટલે સત્યને પૂજારી વર્ગ અને અસત્યને વિરોધી વર્ગ. આ 0 ધમ આરંભ-સમારંભને વિરોધી વિજ્ઞાન આરંભ સમારંભનું જનક. ૪ ૦ દેવ ગુરૂ ધર્મ, ધમી અને ધર્મનાં સાધન આ પાંચ વિના બીજી કોઈપણ ચીજ 8
ઉપરનો રાગ તેનું નામ સંસારને રાગ. ૦ અવિરતિ સંસારના સુખની ઇચ્છાએ કરાવે, મિથ્યાત્વ તેના ઉપર મહોર છાપ 3
મારે અને કષાય તે માટે બધા જ પાપ કરાવે. તેને લઈને જીવ સંસારમાં ભટકે. ૪ ૦ કોઈપણ જીવને દુઃખ દઈને સુખ મેળવવાનું મન તેનું નામ આત્માની હિંસા. જ ૪ ૦ ઘમ જીવની સદગતિ ગુલામ છે દાસી છે.
૦ આસ્તિક એટલે તેને કોઈ કહે કે “આ ધર્મ છે તે કરતા જેના હાથ હશે અને છે
පපපපපපපපදපපපපපපපපපපපත් ૪૦૦૦
૦
૦
૦૦૦૦૦૦૦૦૦
જૈનપણું એટલે મોક્ષની તાલાવેલી સાધુપણાની લાલસા, કમનશીબે સંસારમાં 8
રહેવું પડે તે ધર્મની જ પ્રધાનતા અને અર્થ-કામની ગણતા! 9 ૦ દુર્ગતિમાં જવા લાયક કામ જે આત્મા મજેથી કરે, તે આત્મા, આત્માને મિત્ર કે
નથી પણ શત્રુ છે. ૦ આ સંસાર ઝેર જેવો લાગે અને ધર્મ તરફ જ જેની દૃષ્ટિ હોય, તેનામાં સાચી છે
મૈત્રી ભાવના આવે. 6 . સંસારમાં સુખી થવા જેમ જીવનું ભાગ્ય જોઈએ, તેમ ધર્મ પામવા આત્મામાં છે 0 ચોગ્યતા જઈએ.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦શ્વક જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) G/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું.