Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. સી. ૮૪ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી દશી 0
RUT
UT IS
- વીસ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ મામર્શવજhશમચંદ્રસૂરીશ્વરજીમહારાજ
#aasa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ વિષયને વિજય કરે ત્યારે કષાયને વિજ્ય થાય. વિષયને વિજ્ય કર્યો છે તે વર્તન
પરથી દેખાય. તે વર્ણન છે નવ વિધ બ્રહ્મચર્યની ગુણિ. સંસારમાં રહેલા શ્રાવકે સાધુપણાનો અર્થ છે, વિષય વિજ્ય માટે મથે છે. તેથી તેમનું વર્તન મર્યાવિત ? રીતે નવ ગુપ્તિવાળુ હોય છે. ૦ જેણે પિતાના આત્મા પર પ્રેમ નથી તે મૈત્રીની વાત કરતા હોય તે વાયડા છે. ૫ 0 મૈત્રીમાં સુખની વાત નથી પણ હિતની વાત છે. ૦ અમને પણ જે શરીરાઢિ પર પ્રેમ હોય તે અમને પણ સંસારમાંરખ . અમને .
અમારી સેવા-ભક્તિ કરનાર પર પ્રેમ થાય તો ય અમને રખડાવે. ૦ આત્મા પર પ્રેમ થાય એટલે આત્માની સાચી દયા આવે પછી આત્મા દુનિયાના ૨ સુખ તરફ દોડે તો થાય કે-હું કરી રહ્યો છું? આ જન્મ સુખ ભોગવવા, છે
મેજ મજા કરવા છે ?” 0 2 શરીરાત્રિ પર પ્રેમ થઈ જાય છે તે પાપને ઉદ્યય કરાવે છે, આત્મા ૫૨ જ પ્રેમ છે 0 કરવા જેવો છે–આ નિશ્ચય નહિ થાય તે સાધુથી સાધુપણ નહિ પળ ય, શ્રાવકથી !
શ્રાવકપણું નહિ પળાય, સમકિતીથી સમકિત નહિ સચવાય. - દુનિયાના સુખમાં જેટલે રાપ આવી જાય તેટલી સજા ભોગવવી ? પડશે. જે 9 રાજીપામાં પશ્ચાતાપ હોય કે હજી મારી જાત સારી નથી, મારું શું થશે તે સજા છે ઓછી થાય, પણ તે હચાને જોઈએ. આ સંમૂર્ણિમને ધર્મ નથી પણ સંક્સિન 0 ધર્મ છે. હેય–ઉપાદેયને વિવેક જીવ અને જાગતો રાખે તે જ ખરે ખરે સંસી 1
છે. તે વિવેક ન હોય તો સારામાં સારે સંજ્ઞી પણ સંમૂર્ણિમ!, છે . ગૃહસ્થપણું એટલે જીવની વિરાધનાનું ઊંચામાં ઊંચી કેટિનું કારખાનું ! અવની છે
વિરાધના વિના ગૃહસ્થપણામાં કશું ન થાય. අපපපපපපපපපපපපපපපපංජප්රාදපදං
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (૯.ાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી સિદ્ધ કર્યું.
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦