Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક ખોટું ન લગાડતા હો ને !
–શ્રી ભદ્રંભદ્ર રાજા :-- - -- હાઈ--
કેણે કહ્યું ના ઉજવાય? જા . બધું ઉજવાય.
અમારા અર્થાત મારા એક નજીકના ય નહિ દુરના ય નહિ ઉપરના ય નહિ ? બહુ નીચેના ય નહિ, આજુના ય નહિ બાજુના ય નહિ, એકદમ સગા ય નહિ, ને કે એક8મ પારકાય નહિ એવા એક સંબંધીએ લવ લગ્ન કે પ્રેમ મેરેજ કરેલા, લગભગ છે ( એક વરસ થવાની કુલ તૈયારી હતી.
એટલે એમણે લગનની બાર માસિક/વાર્ષિક તિથિ ઉજવવા વિચારેલુ. અને ૨ { તેમનું વાર્ષિક ઉત્સવ લખાણ મારે જ લખવાનું હતું. મેં લખવાની શરૂઆત તો જ કરી પણ પેલા શાસ્ત્રીય મિત્રના સહવાસના કારણે મને આવું લખવું કંઈક અજુગતુ લાવ્યું. તે એટલા માટે કે- “ વાર્ષિક લગ્નવિધિ કેની ઉજવાય ? શા માટે ઉજવાય? આ વખતે ઉજવ્યા પછી બીજા વર્ષે લબમાં અશાંતિ પ્રવર્તે છે? કઢાચ બને જણું કે બન્નેમાંથી કેઇ એક જણ લગ્ન છોડીને ભાગી જાય તે? કેવું ખરાબ લાગે. કેમ? એક
તે અત્યારે મોટે ઉપાડે વાર્ષિક ઉજવણી કરીએ અને પછી કઈક અકસ્માત સર્જાય તે છે. કે બીજા પષે શું? મારે મેટુ બતાવવા જેવું ને રહે. ”
આવા બધાં લગ્ન–શાસ્ત્રીય મુદ્દા વિચારતા લોત્સવ મેકૂફ રખાવવાનું મેં નકકી કર્યું. પણ પાછુ મનમાં થયું કે- “ હાયા એટલું પુન ” ઉજવવા દે ને મારા બાપનું શું બગડે છે? લાડવા તે મળશે ખાવા. આમે ય કંજુસનકાકે કશું ખવડાવતો નથી આ બહાને કંઈક ખરચશે ય ખરા. અને પાછો એવો પણ વિચાર મને આવેલો કે લગ્ન-તિથિ ઉજવવાથી લગ્ન જીવનમાં કંઈક અંતર પડી ગયું હશે તો તે 8 આવા ઉજળા પ્રસંગે તે બન્ને વચ્ચે મન મેળ સધાય તેવો ય ચાન્સ ખરો જ ને. છે (આવું દરેક માટે નહિ સમજવાનું આ તે શ્રીમંત છે એટલે ઉજવાવી શકાય. શકિત છે સઝન પણ કૃપણુતાના કારણે પોતાની લગ્નતિથિ સ્વદ્રવ્યથી ઉજવી ના શકે તે તેણે બીજા પાસેથી પૈસા ઉછીના લઈને પણ ઉજાવવી પણ મફતીયામાં ન ઉજવી.) *
આ બધી વાતને તમારે દીક્ષા–તિથિની કે ગણિ–પન્યાસ-ઉપાધ્યાય કે આચાર્ય 8 પઢવીની તિથિની કે અન્ય કઈ પણ જાતની ઉજવણી સાથે સેટ થતી હોય અને કરવી
હોય તો કરવી, તમ તમારે મારા તરફથી તમને બધા હકકો વેંચવામાં આવે છે. દીક્ષા છે તિથિની જેમ ગુરૂ પઢ તિથિ પણ ઉજવવામાં કશો શાસ્ત્ર બાધ હશે કે કેમ તે મારી છે ? જાણમાં અત્યારે નથી. પણ શાસ્ત્ર આધાર નથી તેમ શાસ્ત્ર-નિષેધ પણ કયા છે?