Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આવ્યા
: પ૭૭
૧
વર્ષ ૯ અક ૨૬+૨૭ તા. ૪-૩-૯૭ :
એટલે પેલા સંબંધીની લગ્ન તિથિ ઉજવાણી ખરી. ખર્ચા પ્રમાણે કે મને થયુ ખરુ કે આ લાડવા લોકોને જમાડયા તેના કરતા કોઈ ગરીબ ગરબાને આટલા પિસા આવ્યા હોત તો આ દેત બિચારા. લગ્ન તિથિની ઉજવણી શાસ્ત્રીય છે કે નહિ તેની મને ખબર નથી પણ શાસ્ત્રીય નહિ હોય તેવું મને લાગે છે. કેમ કે નહિતર તો
બધાં જ લોકો (પરણેલા હો પાછું જે જે એય પરણીને ટકી ગયેલા) ઉજવતા હોત છે ને...? લગ્નતિથિની ઉજવણી શાસ્ત્રીય નથી તેમ ઉજવવી જરૂરી પણ નથી. વગર તિથિ છે કે ઉજવ્યું પણ લેકે સુખી લગ્ન જીવન ગાળે જ છે ને? “
ઉજવણી પતી ગયા પછી મેં પેલા સંબંધીને કહ્યું તે ખરૂ. બધાં દાખલા લીલે છે ને આપ્યા છે. હવે બીજે અષાડ મહિનો આવે ત્યારે તે ઉજવે છે કે નહિ તે જોવાનું રહ્યું. 8 કેમ કે તેના લગ્ન બીજા અષાડ મહિને થયેલા છે. બીજો અષાડ આવે ત્યારે વાત. ત્યાં છે સુધી આપણે તે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ રાખવુ છે.
, પેલા સંબંધી પાછા મારી પાસે આવ્યા, મને કહે આપણે બીજી એક ઉજવણી છે કરવાની છે. મેં કીધુ છુટાછેડા ઉજવણી તો નથી ને? કે પછી લગ્ન ઉત્થાપનની ઉજવણી છે?
પેલા સંબંધી કહેના હૈ ના. ફરીવાર લગ્ન તિથિની જ ઉજવણી કરવાની છે. મેં . પૂછ્યું-શું થયું ? તે બીજા લગ્ન ર્યા? કે પહેલાના જ લગ્ન વધુ દઢ કરવા છે કે શું ?
પહેલાંના કાળમાં લગ્ન એટલે આજીવન સભ્ય જ ગણતા પણ હવે કેપ્યુટરના માનવ 1 યંત્રના જમાનામાં “લગ્ન એ આજીવન સભ્યની સગઢવિધિ” એવું નથી રહ્યું - મારૂ આટલું બધું લેકચર સાંભળીને પેલા સંબંધિ કહે હવે તમારે બેસવાનું ?
પૂરૂ થયુ હોય તો હું બેલુ. પછી તે બેલ્યા કે મારા બા બાપુજી એફ થઈ ગયા છે. છે તેઓ બન્ને ૬૦ વર્ષ સુધી લગ્ન પર્યાયમાં રહ્યા. આજે તેમની ૬૧ મી લગ્ન તિથિ છે { તે બહુ જ ધામધુમથી ઉજવવી છે. તેના આત્માને શાંતિ મળે તે માટે છે હું થોડો કચવા તે ખરે જ. અને થયુ પણ ખરું કે પહેલી વખતે ભલેને 1 જીવિત અવસ્થાની લગ્નતિથી હતી પણ તે ના ઉજવાય એવું ભાર પૂર્વક કીધુ હતા છે તો આ સંકટ પ્રસંગને આવત પણ હવે તે મનને મક્કમ કરી દીધુ છે અને કહી જ
દેવું છે કે- “આ બરાબર નથી.” હજી તે આવું વિચારું છું ત્યાં તે પેલા સંબંધિ ? 4 બેલ્યા કે- આ વખતે તે બા બાપુજી બન્નેની મરણેતર લગ્નતિથિ ઉજવણી નિમિત્તે !
બીજા સગા સબંધીઓએ કાયમી ધોરણે બા બાપુની લગ્નતિથિ ઉજવાતી રહે તે માટે છે કે ફળો ભેગો કરવાને નકિક કરી લીધું છે.
оооооооооооооооооооог