Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૪૨ :
: શ્રી જૈન શાસન [ ઠવાડિક]
!
સમેતશિખર ગિરનાર, પાવાપુરી કે શત્રુંજયગિરિ જેવા તીર્થોની રક્ષા કે ઉન્નતિમાં પણ તેમને લેશમાત્ર ફાળો નથી.
આ લોકોને સિંહફાળો માત્ર એક જ વિષયમાં રહ્યો છે, પરાકારો પરમતારક એવા જિનમંદિર, જિનમૂર્તિ, મૂર્તિપૂજાનું ખંડન કરવા દ્વારા લોકોને સત્ય માર્ગથી ભ્રષ્ટ બતાવવામાં ! જેન શાસનના આવા ભવ્યતમ ઈતિહાસ તરફ છેષ અને અરૂચિ રાખનારા સ્થાનકવાસી સંતે પિતાના વ્યાખ્યામાં આ ઐતિહાસિક પાત્રો અને પ્રસંગે છે વિશે મૌન સેવતા હોય છે. પોતાની પાસે એવો કોઈ ઇતિહાસ નથી, અને જ્યાં ભવ્ય ઈતિહાસ છે, ત્યાં તેમની નજર પહોંચતી નથી. આ
જિનમંદિર-જિનમૂતિ વિશે આગમ શું કહે છે? તે જાણવાની આપણને ઉત્કંઠા જ થાય, તે પણ સહજ છે. અનેક સ્થળોએ જિનમૂતિ, જિનપૂજા, તીર્થયાત્રાદિના વર્ણન છે R આવે છે. શ્રી ભગવતી સૂત્રમાં ચારણમુનિઓને તીર્થયાત્રા કરવા નંદીશ્વર દ્વીપે જતા A બતાવનારે પાઠ છે. ત્યાં જઈ તે (તહિ ચેઈયાઈ વંઈ) જિનમંઢેર અને જિનમૂતિને છે
વંદન કરે છે. વળી ત્યાંથી પાછા ફરી સ્થાપનાજિન આગળ ચૈત્યચંદન કરે છે. (ઈહ ૧ ચેઈયાઈ વંઈ ) આ રીતની સ્પષ્ટ વાત છે. ત્યાં આ લોકો “ચૈત્ય શબ્દનો અર્થ “જ્ઞાન” જે કરી મૂકે છે. જેનાગમ સમસ્તમાં, કોશમાં કે વ્યાકરણમાં કયાંય ચિત્યને બતાવવા જ્ઞાન
શબ્દ નથી વપરાયો. ચૈત્ય, જિનપ્રતિમા, ચૈત્યવંજન ઇત્યાત્રિ આગમિક સુપ્રસિદ્ધ શબ્દો છે જિનમંદિર-જિનમૂર્તિના અર્થમાં જ વપરાય છે.
શ્રી રાચપસેણિ સૂત્રમાં સૂર્યદેવ દ્વારા સવિસ્તર કરાયેલ જિનપૂજાનું વર્ણન છે. જિણપડિમાણું અઘરાણું કરેઈ' (જિન પ્રતિમાનું અર્ચન કરે છે) આ આગમપાઠમાં જિણપડિમા” શબ્દનો “કામદેવની મૂર્તિ એવો અર્થ આ લોકો કરે છે. સૂર્યાભદેવ આ સમ્યગ્દષ્ટિ વૈમાનિકદેવ છે. તે મિત્વી એવા કામદેવની પૂજા શું કામ કરે? એ પ્રશ્ન { તેમને માટે અણઉકલ્યો રહે છે. વળી નમુત્થણું સૂત્રમાં “નમે જિણાણું' શબ્દ આવે
છે, ત્યાં જિનને અર્થ અરિહંત ભગવાન થાય છે, કામદેવ નહીં ! તે અહીં “જિન” ! આ શબ્દનો અર્થ કામદેવ કરવા પાછળ શું રહસ્ય? એ તો તેઓ જ જાણે.
શ્રી ઉપપાત સૂત્રમાં અંબડશ્રાવકની સમ્યગ્દર્શન પ્રતિમાની વાત આવે છે. ત્યાં છે જ લખ્યું છે કે “ન કપઈ મે અપૂભિઈ અન્ન ઉસ્થિય અરિહંત ચેઈયાણિ વંદિત્તઓ . છે નમસિત્તઓ.” અર્થાત્ હું પ્રતિજ્ઞા કરું છું કે, આજ પછી અન્ય ધર્મપાના હાથમાં
ચાલ્યા ગયેલા જિનમંદિર-જિનમૂતિને વંદન કે નમસ્કાર નહીં કરૂંઆનાથી પણ છે. જિનમૂર્તિ શાસ્ત્રસંધ્યા છે, તેવું સિદ્ધ થાય છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં અભ્યકુમારે આદ્ર