Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1
લબ્ધિ -પુ
- પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સ. મ. / –ગુ9 * પ્રેષક : પૂ. . શ્રી નેમવિજયજી મ.
૧ શ્રી જિનાલયમાં સાથીયો કરવા માત્રથી હાથીય ન બનાય " ગર્દભ પણ દૂર ન થાય? એક તરફ સાથી કરે અને જે ક ક થયું ને લાઠીઓ લે
? એક તરફ સાથી કરે અને નજર ચૂકવી દાદાને હીરો લઈ ચાલતો થાય તો? બહાર નીકલી વિષયને ભીખારી રહે તે ? એ સાથીયા કરનાર છે પણ આ નાથીયે છે.
ચાર કનડગતે સંસારમાં ટકાવનારી છે એ ચારે કનડગતે મેહ સામ્રાજ્યની છે. ચાર કનડગત કરનારા ચાર અધિકારીઓ છે. જ્ઞાનાવરણીય છે આત્માના અનંત જ્ઞાનને અટકાવે છે. એનો નાને ભાઇ દશનાવરણીય તે ! એનાથી જબરો છે. જે સામાન્ય ઝાંખી પણ ન થવા દે? મેહનીય કર્મ આત્માને મુંઝાવે એટલે આત્મા અનંત આનંદને અનુભવ ન કરી શકે એ સ્વાભાવિક છે. અનંતરાય કર્મ, અનંતજ્ઞાન, અનંતદાન, અનંત લાભ અને શું અનંત ભેગમાં અટકાયત કરે છે. આ ચાર કનડગતો છે. સંસારમાં રહેનાર છે ભવ્ય પ્રજાજનોને આ કનડગતો ખૂબ ખૂબ ખટકે એવી છે.
( અનુ. પેજ ૫૪૦ નું ચાલુ ) દુનિયામાં પણ કહેતી છે કે “જર-જમીન ને જોરૂ તે ત્રણ કજિયાના ૧ રૂ” તમને તે ગમે તે માટે પ્રાણ પણ આપે છે તો અમને અમારા ધમ! ગમે છે તે માટે અમે અમારા ધર્મના રક્ષણ માટે મરી શું નહિ તે કોણ મરશે ? જેને જે ગમે તેના માટે તે પ્રાણ આપે. ખાટાનું ખંડન કર્યા વિના સાચાનું મંડન થાય શી રીતે ? કાપડ વેતર્યા વિના સિવાય? પાયો દયા છે વિના મકાન બાંધી આપનાર કઇ છે? તમારા સંસારને તમે જેટલો નથી ? જાણતા તેટલે અમે જાણીએ છીએ. આ વાત યાદ રાખવી પડે તેમ છે કે આ આંખ સામે અથડાય છે? શાસનમાં કોઈ નવી વાત સાંભળે તે પૂછે અને છે સમજે તે ભણેલે કહેવાય કે કયો છે માટે જવું જ નથી તે ભણેલે કહેવાય છે સમજવા આવનાર કેવા હોય ? આજે તે કોઈ નવી વાત બહાર આવે તે છે જાણવાનું કે સમજવાનું મન જ ઓછાને, તોફાન કરીને ચાલ્યા જાય પછી વાત સમજાય શી રીતે ? ભગવાનના શાસનમાં જે છે તે બીજે નથી જ. આ શ્રદ્ધા ન હોય તે ભગવાનનું શાસન પામવા ય લાયક નથી.