Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
આગમના અર્થ ઉંધા કરતા હતા, હવે તે તેમની હિંમત (?) એટલી વધી છે કે જિન. મંત્રિર=જિનબિંબ–જિનપૂજાના આગમપાઠ આગમમાંથી કાઢી નાંખી નવેસરથી આગમન છપાવવા માંડ્યાં છે.
વર્તમાનકાલીન આ સંપ્રદાયની વૃત્તિ-પ્રવૃત્તિ તરફ નજર માંડીએ, તે કરૂણ જાગ્યા વગર ન રહે. જૈન દર્શન કહે છે કે—ધર્માનુષ્ઠાનમાં કેટલીક હિંસા અનિવાર્ય છે હોય છે. જ્યણાપૂર્વક ધર્માનુષ્ઠાન કરતી વખતે અનિવાર્ય એવી જે હિંસા થઈ જાય, તે ન પરિણામે અહિંસાનું કારણ બનતી હોવાથી વસ્તુતઃ અહિંસા જ છે. જ્યારે સ્થાનક છે વાસીઓ કહે છે કે કોઈપણ પ્રકારની હિંસા એ એકાંતે અધર્મ છે, પાપસ્વરૂપ છે, તે સામાયિક-પૌષધ કરે, સંવર-સામાયિક કરવું, એજ ધર્મ છે. આ સિદ્ધાંતને લઇને જ તેઓ જિનમંદિર જિનપૂજાદિના વિરેધી બન્યા છે. પરંતુ તેમની કથની અને કરણીમાં ! કેટલો બધે વિસંવાઢ છે, તે જોવા જાણવા જેવું છે.
' સ્થાનકવાસીએ. જેમને “આગમદિવાકર' તરીકે ઓળખે છે, તે શ્રી ચાથમલજી છે સ્થાનકવાસી જગતમાં પ્રસિદ્ધ વ્યકિત છે. ભગવાનને સ્થાપનાનિક્ષેપ નહીં માનનારા 1 તેમજ મૂર્તિના દર્શન પૂજનમાં પાપ માનના આ આચાર્યને પોતાના દર્શન કરાવવાની છે એટલી બધી હોંશ છે કે, તેમણે પિતાના સાધુઓ સાથે ગ્રુપ ફેટ (Group Photo) ન પડાવી ભકતજનેમાં દર્શનાર્થે વહે છે. શું દેવના દર્શનમાં પાપ અને ગુરૂના દશ- ૧ નમાં પુણ્ય !”
શ્રી મિશ્રીમલજીનો શિષ્ય પરિવાર તે બે ડગલા આગળ વધે છે. તેઓએ પિતાના ? છે ગુરૂનું સમાધિમંદિર બનાવવા કરેલી પ્રેરણાના પરિણામે તારણ (જિ. પાલી)માં સમાધિ ! | મંદિર બની ગયું છે. તે શ્રી ગણેશમલજીની ૬ ફૂટ ઊંચી મૂર્તિથી યુકત મંઝિર ઔરંગાપર બાઝમાં તેમજ શ્રી આનંદઋષિજીનું સ્મારક અહમદનગરમાં બની ચૂકયું છે. મેરઠ, 8 છે . ત્રિા, ઢિલ્હી, રાજગિરિ આદિ અનેક સ્થળોએ પણ સમાધિમંદિર બન્યા છે. ગુરૂને છે
રાખવા મંદિર બનાવાય, દેવને રાખવા નહિ!” આ સિદ્ધાંત તો આ સંપ્રદાય જ તે ઘડી શકે. જ્યાં જીવહિંસા છે, ત્યાં પાપ જ છે. આવા એકાંતવાદી ધરાવતા આ આચાર્યો
પાસે ફેટીમાં કે મારક બનાવવામાં થતી ષટકાયની વિરાધનાનો બચાવ કરવા કોઈ જ ન રસ્તો નથી.
દક્ષા–જન્મદિન ઉજવણી આદિ અનેક પ્રસંગે સ્થાનકવાસી સાધર્મિક વાત્સલ્ય ન કરતા હોય છે. સાધુ દ્વારા તેના ઉપદેશ અપાય છે. ગાયને ચારે નીરવો, કબૂતરને ચણ નાંખવું ઈત્યાદિ છવાયાના કાર્યો પણ સાધુના ઉપદેશથી કરાય છે. “જ્યાં જીવહિંસા
-
-
-
-