Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ
વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ :
છે હોય ત્યાં ત્રણ કાલમાં ધર્મ ન હોઈ શકે? આવું ધરાર બેલી નાંખનારાઓ આ બધા કાર્યો શું કામ કરે છે? તે કાર્યોમાં શું ષટકાય વિરાધના નથી થતી ?'
પાશ્ચર્ય તે ત્યારે થાય છે કે “ભગવાનના ગુણ પૂજવા તે ધર્મ, ગુણરહિત છે (મૂર્તિની પૂજા એ ધર્મ નહીં આવું માનનારા તે પંથના કોઈ આચાર્ય કે મહાસતીજી
આઢિ કાળધર્મ પામે છે, ત્યારે ભકતજને સૈ કી. મી. ગાડી–મોટરમાં પ્રવાસ કરી છે છે ત્યાં પહોંચી જાય છે, જેમાં અનેક જીવોની હિંસા થતી હોય છે. વળી જેમના દર્શન 4 કરવા તેઓ જાય છે, તે જડ શરીર તે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણરહિત છે. તે શું છે હું જડના ટર્શન કરવા જવાય? શ્રી આનંદઋષિજી સ્વર્ગવાસી બન્યા ત્યારે હારે લેકે છે. * આ રીતે ભેગા થયેલા. વળી આટલી મોટી જનમેઠની જોઈ હરખઘેલાં બનેલા તેમના
સાધુએ આવનારા ભકતજનની અનુમોદના કરતા સમાચાર છાપામાં છપાવ્યા. જીવછે હિંસા કરીને આવનારા ભક્તજને સ્થાનકવાસીના સિદ્ધાંત મુજબ અનુમોદનાપાત્ર બને ? કે પ્રાયશ્ચિતપત્ર? તે તેઓ જ જાણે.
મૂર્તિપૂજા ન કરાય? આવું સેંકડો વર્ષોથી માની બેઠેલા આ સંપ્રદાય હવે શી છે રીતે આ મિથ્યા-માન્યતા મૂકી દેવી, આવી વિમાસમાં મૂકાયો હોય, તેવું હવે સ્પષ્ટપણે પ્રતીત થાય છે. કેટલાક વર્ષ પૂર્વે શ્રી આનંદઋષિની નિશ્રામાં પૂનામાં એક યિશાળ સંમેલન બોલાવાયેલું. સંમેલનમાં ૩૦૦-૪૦૦ સાધુ-સાધ્વીજી તથા ૧ લાખ શ્રાવકશ્રાવિકા ચાં ભેગા થયેલા. કેટલાક દિવસ સુધી આ સંમેલન ચાલ્યું. સંમેલન દરમ્યાન છે સાધમિકોને–મહેમાનને ખાવા, પીવા, રહેવાને ખર્ચ કરવા જરૂરી ફંડ સાધુઓએ છે ઉપદેશ દ્વારા એકઠું કરાવ્યું. રસોઈ બનાવવામાં જીવહિંસા થતી હોવાથી આ પિસા છે ૨ જેણે આયા હશે, તેને પાપ લાગ્યું હશે ? “જે વધુ પૈસા આપશે તેને વધુ પાપ લાગશે? છે તેવું કહીને સાધુઓએ ફંડ કરાવ્યા હશે શું ? પૈસા ખર્ચનારે પાપ સમજીને પૈસા ! ને આપ્યા હશે? વાત આટલેથી ન અટકતા હજુ આગળ વધે છે. મૂર્તિપૂજાને વિરોધ છે. 8 કરનારી આ પ્રજાએ રંગીન કપડાને ધ્વજ બનાવ્યો. ચતુર્વિધ સંઘ (!) ભેગો થયો ? છે અને તેમની ઉપસ્થિતિમાં તે વિજ આકાશમાં લહેરાવાયો. જેને તેમણે “શાસનધ્વજ 8 નામ આવ્યું. તે ધ્વજને લહેરાવવાની બેલી પણ બોલાઈ, જે રૂપિયા ત્રણ લાખ બોલીને જ
મદ્રાસવાળાઓએ લીધી. ત્યાર બાદ બધાએ વિજવંદન કર્યું તથા વજનું ભક્તિગીત છે પણ ગાયું. મૂર્તિપૂજામાં જીવહિંસા થાય છે, માટે તે ન કરાય, તે ધ્વજ ફરકાવવામાં ? છે વાયુકાયની હિંસા નહીં થતી હોય?
( ક્રમશ:) .