Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ $ મહામાતની પ્રસંગો છે !
' [ પ્રકરણ-૩] .
* * ! " – શ્રી રાજુભાઇ પંડિત બ્રહ્મચર્ય વ્રતના તમે સાક્ષી બનજો. (ભંગ માટે બેગને ભેગ) 1 ) તે હું ધનુર્ધર બનીને (ભાણધર બનીને) તેની રક્ષા કરીશ. આજથી માંડીને હવે પછી આજીવન બ્રહ્મચર્ય વ્રત હો.. . . . . અને આજીવન મારે પિતૃશુશ્રુષા વ્રત હો.. .
. # યમુના નદીને કિનારે વિહાર માણતા રાજા શાન્તનુએ એક દિવસ નાવમાં બેઠેલી છે 8 લાવણ્ય નીતરતી એક સ્વરૂપવાન કન્યાને જોઈ, રૂપના અનુરાગી બનેલા શાંતનુ રાજાએ છે છે તેની નજીક આવીને “તું કેણ છે?' પૂછતાં કન્યાએ કહ્યું-હું નાવિકના અધિપતિની પુત્રી { છું. સત્યવતી મારું નામ છે. અને પિતાના આદેશથી આ યમુના નદીમાં નાવડી
હંકારૂ છું. છે નાવિક રાજની પાસે જઈને શાંતનુ રાજાએ સત્યવતીની માંગણી કરતાં કહ્યું કે છે 4 “સત્યવતી મારી સંધર્મચારિણી=ધર્મપત્ની બને. ૪ નાવિકે તદ્દન સ્પષ્ટ ભાષામાં કહ્યું–‘તમારી જેવા એથી કોને મળે ? રાજની પણ છે છે હું મારી પુત્રી તમને આપી શકીશ નહિ. કારણ કે ખેચરીઓ જેના શક્તિશાળી માંસલ 8 બાહુના વખાણ કરે છે તે વીરોના ગર્વને વિનાશક રાજ્યગાદીને વારસ ગાંગેય જે છે પુત્ર તમને છે. રાજ્યધર બનવાના અધિકારવાળા પુત્ર ગાંગેયના કારણે મારી પુત્રીના પુત્રો ૧ કરિ રાજ્ય પામી ના શકે. જેને પુત્ર રાજા બની ના શકે તેવી અભાગણી સ્ત્રીઓને તે છે છે પછી રાજમંદિરમાં થતી અવહેલના કારાગાર સમાન જ બને છે. માટે હે રજનીશ છે પત્ની માટે તમે અન્યત્ર પ્રયત્ન કરી શકો છો. આપની જેવાને તે ડગલે ને પગલે સ્ત્રીઓ છે 8 મળી રહેશે.”
પોતાની માંગણીને અસ્વીકાર થતાં જ રાજા શાંતનુ દુઃખી થયા. એક બાજુ + નાવિક તેની પુત્રીના પુત્રને રાજ્યગાદી આપવાનું વચન માંગે છે તે બીજી તરફ મારે
ગાંગેય જેવા પ્રચંડ શકિતશાળી સિવાય અન્ય કેઈને રાજ્ય આપવું નથી. અને ત્રીજી છે આ તરફ નાવિક રાજની આ પુત્રી મારા મનને આકર્ષી રહી છે. હું સંકટમાં ફસાચો છું. શું કરું કશું સૂઝતું નથી. આ રીતે અત્યંત ઉદાસ બનેલા રાજા નગર તરફ પાછા ફર્યા. આ
ચાલાક ગાંગેય પિતાની કોઈ ગાઢ ચિંતા પારખી ગયો. મંત્રીશ્વર દ્વારા આખી આ વાત જાણી લીધી. અને સીધે નાવિકરાજના ઘરે પહોંચી ગયેજઈને નપતિને કહ્યું- ૪ છે તે આ સારૂં ના કર્યું કે શાંતનુ જેવા રાજાની માંગણી સ્વીકારી નહિ? રામ 3